શહેરના કાલાવડ રોડ પર આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંક વાળી શેરીમાં ’કલા મંદિર’ નામના જ્વેલર્સના શો-રૂૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામગીરી સુરતની રીગવેદ પી.એમ.સી. કંપની…
View More નિર્માણ પામી રહેલા જ્વેલર્સના શોરૂમમાંથી 40 હજારના વાયરની ચોરીrajkot news
મુંબઇથી રાજકોટ મિત્રને ત્યાં આંટો મારવા આવેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના રામનાથ પરા વિસ્તારમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો…
View More મુંબઇથી રાજકોટ મિત્રને ત્યાં આંટો મારવા આવેલા યુવાનનો આપઘાતનો પ્રયાસએઈમ્સના તબીબને આપઘાતની ફરજ પાડનાર પાંચ સાથી છાત્રનો જામીન ઉપર છૂટકારો
શહેરની ભાગોળે આવેલા જામનગર રોડ, ઘંટેશ્વર, 25 વારીયા પાસે 15 દિવસ પૂર્વે ટ્રેન હેઠળ પડતું મૂકી એમ્સના છાત્રને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા…
View More એઈમ્સના તબીબને આપઘાતની ફરજ પાડનાર પાંચ સાથી છાત્રનો જામીન ઉપર છૂટકારોપતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !
શહેરના ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વૈશાલીબા જાડેજાએ તેમના…
View More પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડી
સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે સોદો મોંઘો પડયો, વોટસએપમાં ટ્રેડીંગ ટીપ્સના નામે યુવકને શિકાર બનાવ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનેલી એક યુવતીએ સોનામાં રોકાણ કરી ઊંચા…
View More સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડીલક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલો
શહેરના કાલાવડ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મીનાબેન સાગરભાઈ ગોહિલ પર ગત તારીખ 02/04/2026 ના રોજ મોડી રાત્રે જાનલેવા હુમલો થયો હોવાની…
View More લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલોમુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે સવારે…
View More મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરીરાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટ
જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ નજીકની ઘટના: કારના ચાલકે અકસ્માત સર્જ્યો જોઇને ચલાવવાનું કહેતા ધોકાથી માર માર્યો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ…
View More રાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદ
લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે 45 દિવસ પહેલા બૂક કરાવેલ પરિવારો દોડતાં થઈ ગયા ચૂંટણી નજીકમાં હોવાનું જાણવા છતાં તંત્રએ બૂકિંગ લઇ ફરી મિસમેનેજમેન્ટનો પુરાવો…
View More ચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા
છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ કહેવાય છે કે લોહીના સંબંધોમાં વિશ્વાસ હોય છે, પરંતુ આજકાલ મિલકત…
View More ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા