જોડીયામાં 4 મી.મી. અને ધ્રોલમાં 3 મી.મી. વરસાદ નોંધાયો: આજે પણ વરસાદી માહોલ: ભારે પવનથી પતરાં ઉડ્યા, અનેક વિસ્તારમાં અંધારપટ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર…
View More હાલારમાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદrain
ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી…
View More ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યો
નવાગામે દિવાલ ધસી પડતા એકને ઈજા, અકાળામાં એક પશુનું મૃત્યુ, શહેરની દુકાનોમાં પાણી ઘુસ્યા, લગ્ન પ્રસંગોમાં મંડપ ઉડ્યા, વીજ પૂરવઠો ઠપ યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યોસૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળતું માવઠું, 14નાં મોત
ડૂબી જવાથી પણ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો, આંધી-તૂફાન અને કડાકા-ભડાકા સાથે રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો, અનેક સ્થળે કરા પડયા વાવાઝોડાના કારણે છાપરા-વૃક્ષો ધરાશાયી, અનેક…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળતું માવઠું, 14નાં મોતરાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોત
હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જે માં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગરમાં 1…
View More રાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોતજૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદ
બુધવારે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં સવારથી વાતાવરણ પલટાયું રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ 4 મેએ…
View More જૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદઉત્તરમાં 48 ઈંચ, દક્ષિણમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં ધીંગો વરસાદ
સૌરાષ્ટ્રમાં ઓગસ્ટમાં વરસાદના ગેપની શક્યતા, રાજ્યના એકાદ ભાગમાં બારે મેઘ ખાંગા થશે અખાત્રીજના પવનનો વરતારો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અખાત્રીના પવનો પર વરતારો કરવામાં…
View More ઉત્તરમાં 48 ઈંચ, દક્ષિણમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં ધીંગો વરસાદકાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આવતીકાલ તા. 3 મેથી ચાર દિવસ રાજ્યના…
View More કાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયાગરમીથી જલદી છૂટકારો મળશે, ચોમાસું એક અઠવાડિયું વહેલું બેસવાની આગાહી
આંદામાન અને નિકોબાર ટાપુની નજીક સમુદ્રની સપાટી પર હાલમાં વાદળોનું સામ્રાજ્ય અને પવનોના વેગમાં ઘણો ફેરફાર જણાઇ રહ્યો છે. આ લક્ષણો જલદીથી ચોમાસું બેસે એવા…
View More ગરમીથી જલદી છૂટકારો મળશે, ચોમાસું એક અઠવાડિયું વહેલું બેસવાની આગાહીદિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ: મકાન પર વૃક્ષ પડતાં 4નાં મોત
40 જેટલી ફલાઇટ રદ અથવા ડાઇવર્ટ કરાઇ, યુપી-બિહાર, રાજસ્થાનમાં પણ ધોમધખતા તાપ બાદ હવામાનમાં પલટો દેશના અનેક રાજયોમાં મોસમે પલટો લીધો છે. કેટલાય ઠેકાણે હીટવેવ…
View More દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ: મકાન પર વૃક્ષ પડતાં 4નાં મોત