સૌરાષ્ટ્રમાં ઓગસ્ટમાં વરસાદના ગેપની શક્યતા, રાજ્યના એકાદ ભાગમાં બારે મેઘ ખાંગા થશે અખાત્રીજના પવનનો વરતારો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અખાત્રીના પવનો પર વરતારો કરવામાં…
View More ઉત્તરમાં 48 ઈંચ, દક્ષિણમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં ધીંગો વરસાદrain
કાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આવતીકાલ તા. 3 મેથી ચાર દિવસ રાજ્યના…
View More કાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયાગરમીથી જલદી છૂટકારો મળશે, ચોમાસું એક અઠવાડિયું વહેલું બેસવાની આગાહી
આંદામાન અને નિકોબાર ટાપુની નજીક સમુદ્રની સપાટી પર હાલમાં વાદળોનું સામ્રાજ્ય અને પવનોના વેગમાં ઘણો ફેરફાર જણાઇ રહ્યો છે. આ લક્ષણો જલદીથી ચોમાસું બેસે એવા…
View More ગરમીથી જલદી છૂટકારો મળશે, ચોમાસું એક અઠવાડિયું વહેલું બેસવાની આગાહીદિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ: મકાન પર વૃક્ષ પડતાં 4નાં મોત
40 જેટલી ફલાઇટ રદ અથવા ડાઇવર્ટ કરાઇ, યુપી-બિહાર, રાજસ્થાનમાં પણ ધોમધખતા તાપ બાદ હવામાનમાં પલટો દેશના અનેક રાજયોમાં મોસમે પલટો લીધો છે. કેટલાય ઠેકાણે હીટવેવ…
View More દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ: મકાન પર વૃક્ષ પડતાં 4નાં મોતદિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
દેશભરમાં હવામાન બદલાયું છે. ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં ભારે પવન સાથે મુશળાધાર વરસાદ વરસ્યો. વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોના…
View More દિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાન
ડાંગ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં…
View More ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાનઅલનીનો ભારતમાં ચોમાસાનો મૂડ નહીં બગાડે: ભરપુર વરસાદની અમેરિકી એજન્સીની આગાહી
ભારતના દક્ષિણપશ્ચિમ ચોમાસા પર આ વર્ષે સાનુકૂળ અસર થવાની સંભાવના છે, કારણ કે યુએસ સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ શુક્રવારે આ ઉનાળાની…
View More અલનીનો ભારતમાં ચોમાસાનો મૂડ નહીં બગાડે: ભરપુર વરસાદની અમેરિકી એજન્સીની આગાહીભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયો
ભાવનગર શહેર માં ગઈકાલે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી…
View More ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયોદિલ્હી-NCRમાં ધૂળની ડમરી સાથે વરસાદ
દેશભરમાં વાતાવરણ સતત કરવટ બદલી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ધૂળની ભારે ડમરીઓ વચ્ચે મધ્યમ વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે બદલાયેલા વાતાવરણના કારણે…
View More દિલ્હી-NCRમાં ધૂળની ડમરી સાથે વરસાદરાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાનમાં પલટા સાથે તાપમાનમાં પણ ઘટાડો થતા ગરમીમાં મળશે રાહત, ચોમાસુ વહેલુ અને સારૂ રહેશે સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. 13થી વધુ શહેરોના…
View More રાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી