રાજ્યમાં હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં માત્ર…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચrain
બુધવારથી મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલ
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં…
View More બુધવારથી મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલરાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહીના ત્રણ દિવસમાં સૌથી વધુ ન્યુ રાજકોટમાં 9 ઇંચ પડ્યો છે.…
View More રાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચ5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે…
View More 5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પરમેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર
સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ,…
View More મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતરનીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના…
View More નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાતસૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ક્ધટ્રોલ રૂૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં…
View More સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવનારાજકોટમાં આજે ઓરેન્જ, કાલે રેડ એલર્ટ: SDRFના જવાનો શાપરમાં તૈનાત
રાજ્યના અનેક શહેરોની જેમ રાજકોટમાં શૈક્ષણિક કાર્ય કાલે શનિવારે બંધ રાખવું કે કેમ તેનો નિર્ણય સાંજ સુધીમાં જાહેર કરાશે મધ્યપ્રદેશ પર સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ગુજરાત…
View More રાજકોટમાં આજે ઓરેન્જ, કાલે રેડ એલર્ટ: SDRFના જવાનો શાપરમાં તૈનાત‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર
આજથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનું અનુમાન, ત્રીજા રાઉન્ડની તૈયારી, અમુક જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર 25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા…
View More ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર