ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વહેલી સવારે નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે…
View More સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસ છવાયુંrain
હવામાનમાં પલટો, દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં માવઠાની આગાહી, યલો એલર્ટ
ગુજરાતમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને…
View More હવામાનમાં પલટો, દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં માવઠાની આગાહી, યલો એલર્ટગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયા
સુરત-છોટાઉદેપુર-અંકલેશ્ર્વરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે વહેલી…
View More ગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયાઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી, વાદળછાયુ વાતાવરણ રહેશે
48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધવાની સંભાવના ગુજરાતમા ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડી અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદ થતાં ઋતુઓનો ત્રિવેણી સંગમ હોય…
View More ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી, વાદળછાયુ વાતાવરણ રહેશેકોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો
કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક…
View More કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયોભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિત
ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે ખેતીમાં નુકસાનની…
View More ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિતચોમાસું હજુ દીર્ધકાલિન આકલનનો વિષય, અત્યારથી ધારણા બાંધવી વહેલું થશે: માઢક
આપણે ત્યાં પ્રશાંત મહાસાગરને લગતી લાનીનોની ક્ધડીશનને ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે સાનુકૂળ ગણવા માં આવે છે અને અલનીનોને ભારતીય મોન્સૂન માટે પ્રતિકૂળતા સર્જતુ પરિબળ…
View More ચોમાસું હજુ દીર્ધકાલિન આકલનનો વિષય, અત્યારથી ધારણા બાંધવી વહેલું થશે: માઢકગુજરાતમાં શિયાળો જામે તે પહેલા માવઠાની મોકાણ
કચ્છ-જેતપુર-ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદથી ખેડૂતોની ઉંઘ હરામ, શિયાળુ પાકને નુકસાન થવાનો ખતરો ગુજરાતમાં હજુ શિયાળો જામી રહ્યો છે ત્યાં ફરી માવઠાનું કમઠાણ…
View More ગુજરાતમાં શિયાળો જામે તે પહેલા માવઠાની મોકાણભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવી
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગુજરાત સહિતના રાજ્યોમાં વાતાવરણનો પલ્ટો શરૂ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી ફરી આવશે, પર્વતોમાં ભારે હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. ભારતીય…
View More ભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવીઅલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક
જ્યારે વર્ષાૠતુ 2026ના પ્રારંભિક બે માસ બાદ અલનીનોની ઘટના સક્રિય બનવાની અને તેને કારણે ભારતીય મોન્સૂનમાં અડચણો આવવાની ચર્ચા વેગ પકડી રહી છે ત્યારે જ્યોતિષશાસ્ત્રી…
View More અલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક