કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક…
View More કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયોrain
ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિત
ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે ખેતીમાં નુકસાનની…
View More ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિતચોમાસું હજુ દીર્ધકાલિન આકલનનો વિષય, અત્યારથી ધારણા બાંધવી વહેલું થશે: માઢક
આપણે ત્યાં પ્રશાંત મહાસાગરને લગતી લાનીનોની ક્ધડીશનને ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે સાનુકૂળ ગણવા માં આવે છે અને અલનીનોને ભારતીય મોન્સૂન માટે પ્રતિકૂળતા સર્જતુ પરિબળ…
View More ચોમાસું હજુ દીર્ધકાલિન આકલનનો વિષય, અત્યારથી ધારણા બાંધવી વહેલું થશે: માઢકગુજરાતમાં શિયાળો જામે તે પહેલા માવઠાની મોકાણ
કચ્છ-જેતપુર-ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદથી ખેડૂતોની ઉંઘ હરામ, શિયાળુ પાકને નુકસાન થવાનો ખતરો ગુજરાતમાં હજુ શિયાળો જામી રહ્યો છે ત્યાં ફરી માવઠાનું કમઠાણ…
View More ગુજરાતમાં શિયાળો જામે તે પહેલા માવઠાની મોકાણભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવી
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગુજરાત સહિતના રાજ્યોમાં વાતાવરણનો પલ્ટો શરૂ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી ફરી આવશે, પર્વતોમાં ભારે હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. ભારતીય…
View More ભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવીઅલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક
જ્યારે વર્ષાૠતુ 2026ના પ્રારંભિક બે માસ બાદ અલનીનોની ઘટના સક્રિય બનવાની અને તેને કારણે ભારતીય મોન્સૂનમાં અડચણો આવવાની ચર્ચા વેગ પકડી રહી છે ત્યારે જ્યોતિષશાસ્ત્રી…
View More અલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢક
અફઘાનિસ્તાન-પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિક્ષોભ સક્રિય થશે, કમોસમી વરસાદ અને કોલ્ડવેવનો રાઉન્ડ આવશે આગાહીકાર જયપ્રકાશ માઢેક વધુ એક આગાહી કરી છે. જે મુજબ હજૂ ઠંડી ગઈ…
View More 20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢકદિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડો
રાજસ્થાન-હરિયાણાના શહેરોમાં પણ વરસાદની આગાહી દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી વચ્ચે, હવામાન અચાનક બદલાઈ ગયું છે. શુક્રવારે સવારે ગુરુગ્રામથી નોઈડા સુધી NCRના મોટાભાગના ભાગોમાં હળવો વરસાદ પડ્યો.…
View More દિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડોરાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્ન
વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ…
View More રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્નદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજરોજ બુધવાર તા. 31 થી ગુરૂૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી