લોકસભા સચિવાલયે 26 સપ્ટેમ્બરથી અમલમાં મુકાતી 24 સ્થાયી સંસદીય સમિતિઓની અપડેટેડ રચના જાહેર કરી છે. આ સમિતિઓ, જે કાયદાકીય દેખરેખ અને નીતિ સમીક્ષામાં મુખ્ય ભૂમિકા…
View More રાહુલ સંરક્ષણ સમિતિના સભ્ય, પ્રિયંકા ગૃહ સમિતિમાં: 24 સ્થાયી સમિતિઓનું પુનર્ગઠનrahul gandhi
દિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશે
પટનામાં કોંગ્રેસની કારોબારીના અંતે જાહેર થયું, વોટચોરી મામલે મિનિ હાઇડ્રોજન, હાઇડ્રોજન, યુરેનિયમ અને પ્લુટોનિયમ બોંબ બનાવાઇ રહ્યા છે: સીબીઆઇ, ઇડીને રાજકીય બદલો લેવા હથિયાર બનાવાયા…
View More દિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશેહમને ચોરી પકડી તબ આપકો તાલા લગાના યાદ આયા: ECને રાહુલનો પંચ
ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલી નવી ઈ-સાઇન ફીચર અહેવાલ બાદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કર્ણાટકના…
View More હમને ચોરી પકડી તબ આપકો તાલા લગાના યાદ આયા: ECને રાહુલનો પંચસરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન
ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચનચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યા
મતદાર તરીકે નોંધણી કરાવવા તથા નામ કમી કરવા-સુધારવા નવી ઇ-સાઇન સુવિધા શરૂ કરી ચૂંટણી પંચે તેના ECInetપોર્ટલ અને એપ પર એક નવી ઈ-સાઇન સુવિધા શરૂૂ…
View More ચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યાચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી ખડગેએ કહ્યું, લાખો લોકોના મત કાપવાનું કાવતરું ઘડાયું છે
84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની બેઠકને સંબોધતા કહ્યું: મોદી જેને મિત્ર માનતા હતા તે દેશને કટોકટીમાં નાખી રહ્યા છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે…
View More ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી ખડગેએ કહ્યું, લાખો લોકોના મત કાપવાનું કાવતરું ઘડાયું છેચૂંટણીપંચની અંદરથી મદદ મળી રહી છે: રાહુલનો ધડાકો
પહેલાં આવું નહોતું થતું, હવે સામેથી માહિતી મળવા લાગી છે: લોકશાહી બચાવવી મારૂં કામ નથી, છતાં કરી રહ્યો છું: હાઇડ્રોજન બોંબ તો હવે આવવાનો છે…
View More ચૂંટણીપંચની અંદરથી મદદ મળી રહી છે: રાહુલનો ધડાકોરાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદ
જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા આવનાર હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન ઉડી નહીં…
View More રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદમુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ
કર્ણાટક-મહારાષ્ટ્રના મત વિસ્તારોમાં સોફટવેરથી મતો કઢાયા-ઉમેરાયાનો દાવો કર્યો: નામ ડિલીટ કરાયેલા મતદારોને રજૂ કર્યા, વોટચોરી દસકાથી ચાલતી હોવાનું અને પોતે પુરાવા સહિત વિગતો આપી રહ્યાનું…
View More મુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (18 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે ચૂંટણી પંચે હવે આ…
View More ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ