પ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદ

આ ફકત હિનતાથી પીડાતી સરકારની હતાશા દર્શાવે છે : રણદીપસિંહ સુરજેવાલા દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.…

View More પ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદ

ભાજપનું બંધારણ ખતમ કરવાનું કાવતરુંં, સંસ્થાકીય માળખા પર કબજો કર્યો: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક એવો એજન્ડા આગળ ધપાવી રહી છે જે “બંધારણને નાબૂદ કરવા” સમાન…

View More ભાજપનું બંધારણ ખતમ કરવાનું કાવતરુંં, સંસ્થાકીય માળખા પર કબજો કર્યો: રાહુલ ગાંધી

નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ ફરિયાદ પર નોંધ લેવાનો ઇનકાર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની…

View More નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસ

અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં મત ચોરી પર તેમની પ્રેસ કોન્ફરન્સની ચર્ચા કરવા માટે સીધો પડકાર ફેંક્યો…

View More અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ

ભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવો

ભારતમાં દેશને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાની કોઈને પડી નથી પણ સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાને દેશહિતનો બહુ મોટો મુદ્દો હોય એ રીતે હોહા કરી મુકાય છે.…

View More ભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવો

સત્તાવાર સમારંભોમાં ગેરહાજરીનો સિલસિલો જોતાં રાહુલને સ્ટેટ ડિનરમાં આમંત્રણ ન અપાયું, પણ થરૂરને સન્માન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ગઇરાતે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુતિન ટૂંક સમયમાં રાત્રિભોજનમાં હાજરી આપવા માટે પહોંચશે. કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરને…

View More સત્તાવાર સમારંભોમાં ગેરહાજરીનો સિલસિલો જોતાં રાહુલને સ્ટેટ ડિનરમાં આમંત્રણ ન અપાયું, પણ થરૂરને સન્માન

સરકાર વિપક્ષી નેતાઓને વિદેશી મહેમાનોને મળતા રોકી રહી છે: પુતિનની મુલાકાત પૂર્વે રાહુલનો આક્ષેપ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતને પગલે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો કે વિપક્ષના નેતાઓ માટે વિદેશી મહેમાનોને મળવાની પરંપરા રહી છે,…

View More સરકાર વિપક્ષી નેતાઓને વિદેશી મહેમાનોને મળતા રોકી રહી છે: પુતિનની મુલાકાત પૂર્વે રાહુલનો આક્ષેપ

ગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ

દારૂ-ડ્રગ્સના મુદ્દે ચાલતા વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ઝુકાવ્યુ, ગુજરાતના ગદ્દારોને બચાવવાના પ્રયાસ શા માટે ? ગુજરાતમા કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે દારૂ-ડ્રગ્સના…

View More ગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ

વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ

વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે જોડાવવા પત્ર લખ્યો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે શરૂૂ થયેલ દેશવ્યાપી યુનિટી માર્ચને લઈને રાજકીય વર્તુળોમાં નવી…

View More વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ

EC સામે રાહુલના ઝેરી વાણીવિલાસને વખોડતો 272 અગ્રણી નાગરિકોનો પત્ર

ન્યાયાધીશો, 14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત 123 નિવૃત્ત અમલદારો અને 133 નિવૃત્ત સશસ્ત્ર દળના અધિકારીઓના બનેલા 272 પ્રતિષ્ઠિત નાગરિકોના એક જૂથે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી…

View More EC સામે રાહુલના ઝેરી વાણીવિલાસને વખોડતો 272 અગ્રણી નાગરિકોનો પત્ર