સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ પણ ન કર્યા માત્ર સત્તા માટે કામ કરતા નેતાને દૂર કરવાનું પણ સૂચન કર્યુ વોટ ચોરીનો મુદ્દો દરેક…
View More રાહુલ ગાંધીનો ધાર્મિક અવતાર: રામ-કૃષ્ણ અને શિવમય થવાની હાકલrahul gandhi
કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશ
નબળી કામગીરી કરનાર અન્ય 9 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને નોટિસ જુનાગઢના ભવનાથ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ સહીતના ટોચના નેતાઓ…
View More કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશરાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યો
રાહુલ ગાંધી બુધવારે તેમના બે દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. રાહુલ ગાંધી રાયબરેલી પહોંચતા જ વિરોધ શરૂૂ થઈ ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ…
View More રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યોપૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ઘણા ભાગોમાં આવેલા ભયાનક પૂર અંગે ખાસ રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા…
View More પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધીસાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતાજી હીરાબા અંગે કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ બિહારની જાહેર રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક…
View More સાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધહવે હાઇડ્રોજન બોંબ આવવાનો છે, મોદી દેશને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલ
આજે બિહારમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની મતદાર અધિકાર યાત્રાનો છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ હવે સમાપન રેલીમાં મોટી જાહેરાત કરી છે. રાહુલ…
View More હવે હાઇડ્રોજન બોંબ આવવાનો છે, મોદી દેશને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલગુજરાતમાં બેનામી પક્ષોને 4300 કરોડનું દાન: રાહુલે ઉઠાવ્યા સવાલ
બિહારની વોટ અધિકાર યાત્રામાં પૂછયું, ચૂંટણીપંચ આવી પાર્ટીઓ પાસેથી સોગંદનામું માગશે? તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, ડીએમકે નેતા કનિમોજી, અખિલેશ યાદવ પણ જોડાયા: ભારે ભીડ ઉમટી કોંગ્રેસ…
View More ગુજરાતમાં બેનામી પક્ષોને 4300 કરોડનું દાન: રાહુલે ઉઠાવ્યા સવાલરાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યો
બાઇક રેલી દરમિયાન ચકચારી ઘટના રવિવારે બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પૂર્ણિયામાં બાઇક રેલી…
View More રાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યોકોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહાર
એનડીએ સાંસદો સાથે ચાય પે ચર્ચા: કાર્યવાહીથી દૂર રહેવા બદલ વિપક્ષની ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચા સભા દરમિયાન એનડીએ નેતાઓને જણાવ્યું હતું કે વિપક્ષમાં,…
View More કોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહારરાહુલના પાસપોર્ટ, નાગરિકતાની વિગતો લંડનથી આવી ગઇ: આવતા સપ્તાહે હાઇકોર્ટમાં સુનાવણી
રાયબરેલી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નાગરિકતા કેસમાં યુકેથી રિપોર્ટ ભારતમાં આવી ગયો છે. તેમાં પાસપોર્ટ કોપી, નાગરિક વિગતો અને અન્ય માહિતી શામેલ છે. આ માહિતી…
View More રાહુલના પાસપોર્ટ, નાગરિકતાની વિગતો લંડનથી આવી ગઇ: આવતા સપ્તાહે હાઇકોર્ટમાં સુનાવણી