દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપી વાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ…
View More કતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુQatar news
કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા
સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ…
View More કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતાકતારના બરજાન ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ; 18 લાપતા, 54 ઘવાયા
કતારના પ્રખ્યાત રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં ગઇકાલે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી…
View More કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ; 18 લાપતા, 54 ઘવાયાવિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધું
કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા…
View More વિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધુંકોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયા
ઇરાનનું સાર્વભૌમત્વ સ્વીકારી યુધ્ધ બંધ કરવા અપીલ ઈરાન અને અખાતી દેશો વચ્ચે વધતા યુદ્ધ અને મિસાઈલ હુમલાઓના પગલે કતારે ડિપ્લોમેટિક સંદેશ આપ્યો છે. કતારના વિદેશ…
View More કોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયાકતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોત
કતારના પ્રાદેશિક પાણીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં છ લોકોના મોત થયા છે, એમ ખાડી દેશના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું, જ્યારે એક ગુમ વ્યક્તિ માટે શોધ…
View More કતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોતકતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતા
કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓને નિશાન બનાવતો ઇઝરાયલી હવાઈ હુમલો માત્ર તેના ધ્યેયને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો નહીં, પરંતુ હવે આ મામલો ઇઝરાયલી ગુપ્તચર અને…
View More કતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતાકતારમાં એરબેઝ પર હુમલાની નોટિસ આપવા બદલ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંકેત આપ્યો કે કતારમાં યુએસ સંચાલિત અલ ઉદેદ એર બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો વોશિંગ્ટન તરફથી બદલો…
View More કતારમાં એરબેઝ પર હુમલાની નોટિસ આપવા બદલ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો