કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા…
View More વિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધુંQatar news
કોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયા
ઇરાનનું સાર્વભૌમત્વ સ્વીકારી યુધ્ધ બંધ કરવા અપીલ ઈરાન અને અખાતી દેશો વચ્ચે વધતા યુદ્ધ અને મિસાઈલ હુમલાઓના પગલે કતારે ડિપ્લોમેટિક સંદેશ આપ્યો છે. કતારના વિદેશ…
View More કોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયાકતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોત
કતારના પ્રાદેશિક પાણીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં છ લોકોના મોત થયા છે, એમ ખાડી દેશના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું, જ્યારે એક ગુમ વ્યક્તિ માટે શોધ…
View More કતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોતકતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતા
કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓને નિશાન બનાવતો ઇઝરાયલી હવાઈ હુમલો માત્ર તેના ધ્યેયને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો નહીં, પરંતુ હવે આ મામલો ઇઝરાયલી ગુપ્તચર અને…
View More કતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતાકતારમાં એરબેઝ પર હુમલાની નોટિસ આપવા બદલ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંકેત આપ્યો કે કતારમાં યુએસ સંચાલિત અલ ઉદેદ એર બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો વોશિંગ્ટન તરફથી બદલો…
View More કતારમાં એરબેઝ પર હુમલાની નોટિસ આપવા બદલ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો