ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર…
View More ‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપpolitical news
રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયું
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખુદ…
View More રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયુંઅમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ
વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…
View More અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટદિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી…
View More દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથીનાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસાયથી લઈને સંસ્કૃતિ સુધી દરેક બાબતમાં સ્વદેશીને વળગી રહેવા પર ભાર મૂકે છે. ઘણીવાર તે ક્રિસમસ જેવા પ્રસંગોથી દૂર રહ્યા છે અને…
View More નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહઅમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ
અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા…
View More અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધદિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકોભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક
ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય…
View More ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠકઆંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના
શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ…
View More આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચનામોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે
ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે…
View More મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે