ગુજરાતમાં બે પેટાચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આવામાં કોંગ્રેસમાં આંતરિક નારાજગીથી મામલો ગૂંચવાયો છે. ત્યારે નેતાઓની નારાજગી મુદ્દે કોંગ્રેસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.…
View More સોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડોpolitical news
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂૂ…
View More મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએમોદીને નિશાન બનાવવા કોંગ્રેસના નેતાઓ વિચિત્ર બહાના શોધી રહ્યા છે
કોંગ્રેસ હંમેશા વડાપ્રધાન મોદીને નિશાન બનાવવાની તક શોધતી રહે છે અને તેના માટે વિચિત્ર બહાના શોધતી રહે છે તેનું બીજું ઉદાહરણ રાહુલ ગાંધીના નજીકના સહાયક…
View More મોદીને નિશાન બનાવવા કોંગ્રેસના નેતાઓ વિચિત્ર બહાના શોધી રહ્યા છે‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે હાથ ધરેલા ’ઑપરેશન સિંદૂર’ વખતે આખો દેશ એક થઈ ગયો હતો.…
View More ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરો‘આતંકવાદ સામેની લડાઈ હજી પૂરી નથી થઇ..’ ભોપાલથી PM મોદીની પાકિસ્તાનને કડક ચેતવણી
ઓપરેશન સિંદૂર પછી બાદ પીએમ મોદી દેશભરના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત, બંગાળ, બિહાર, યુપી પછી, હવે પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે.…
View More ‘આતંકવાદ સામેની લડાઈ હજી પૂરી નથી થઇ..’ ભોપાલથી PM મોદીની પાકિસ્તાનને કડક ચેતવણીવિદેશમાં પાક.ને બેનકાબ કરતાં થરૂર સામે નર્વસ કોંગ્રેસનું ઉઘાડું યુધ્ધ
કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની સર્જિકલ સ્ટ્રાઈક ટિપ્પણી પર તેમના પર કરવામાં આવેલા પ્રહારો વચ્ચે, પાર્ટીના નેતા શશિ થરૂૂરે આજે કહ્યું કે નિયંત્રણ રેખા પાર ભારતીય…
View More વિદેશમાં પાક.ને બેનકાબ કરતાં થરૂર સામે નર્વસ કોંગ્રેસનું ઉઘાડું યુધ્ધઅજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, કેટલાક ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ કહ્યું…
View More અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યોઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટ
વિપક્ષી ગઠબંધન ભારતની સહયોગી પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સેનાના ઓપરેશન સિંદૂરને નિષ્ફળ…
View More ઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટરાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર…
View More રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસપેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર
વિસાવદર માટે પૂંજા વંશ, ધાનાણી, ઇન્દ્રનિલ અને વશરામ સાગઠિયાની નિમણૂક ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને…
View More પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર