ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં વડગામ તાલુકાના ટોકરિયા ગામમાં આયોજિત…
View More રાજસ્થાન વિધાનસભાની ટિકિટ માટે ધારાસભ્ય મેવાણીએ 4 લાખ લીધા?political news
યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન
નવી પેઢીના એક પ્રોફેશનલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે. તેમણે બુધવારે લખનૌ ખાતે…
View More યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થનભાજપ એકશનમાં; મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી સહિત 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની બે નગરપાલિકાઓ અને વિવિધ બેઠકોની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે. ભાજપ…
View More ભાજપ એકશનમાં; મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી સહિત 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેરપરિમલ નથવાણી એનડીએના સમર્થનથી ચૂંટાયા, પુત્ર ધનરાજ ઇન્ડિયા ગઠબંધનના ટેકે રાજ્યસભામાં જશે
એક આશ્ચર્યજનક અને મોટો રાજકીય દાવ ખેલી સમાજવાદી પાર્ટી (SP) એ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બુધવારે પ્રોફેસર…
View More પરિમલ નથવાણી એનડીએના સમર્થનથી ચૂંટાયા, પુત્ર ધનરાજ ઇન્ડિયા ગઠબંધનના ટેકે રાજ્યસભામાં જશેભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપતા હોવાથી નબળા કામો થાય છે: મનસુખ વસાવા
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પક્ષના કાર્યક્રમમાં સંગઠન અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા. તેમણે દેડિયાપાડા બેઠક પર અઅઙના ચૈતર વસાવાની જીતમાં ભાજપના જ…
View More ભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપતા હોવાથી નબળા કામો થાય છે: મનસુખ વસાવાચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું…
View More ચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રીવિપક્ષોની સમઝૌતા એક્સપ્રેસ: મમતા-ડાબેરીના અબોલા તૂટ્યા
પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી કટ્ટર હરીફ રહેલા મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અનેCPI(M)વચ્ચે વાતચીતનો દોર શરૂૂ થયો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં ચૂંટણી પંચ (EC)…
View More વિપક્ષોની સમઝૌતા એક્સપ્રેસ: મમતા-ડાબેરીના અબોલા તૂટ્યા‘હાલો ભેરૂ ગામડે’, ખેડૂતોને રીઝવવા ભાજપની ગામડા તરફ દોટ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવાની ભાજપે કવાયત શરૂૂ કરી છે. જમીન વળતર, વીજળી, પાક વીમા સહિતના મુદ્દાઓને…
View More ‘હાલો ભેરૂ ગામડે’, ખેડૂતોને રીઝવવા ભાજપની ગામડા તરફ દોટશશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?
કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરબદલ અને વિસ્તરણ કરવાની ગતિવિધિઓ તેજ બની હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…
View More શશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી ચિહ્ન અંગેના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી…
View More ‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન