ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પક્ષના કાર્યક્રમમાં સંગઠન અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા. તેમણે દેડિયાપાડા બેઠક પર અઅઙના ચૈતર વસાવાની જીતમાં ભાજપના જ…
View More ભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપતા હોવાથી નબળા કામો થાય છે: મનસુખ વસાવાpolitical news
ચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું…
View More ચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રીવિપક્ષોની સમઝૌતા એક્સપ્રેસ: મમતા-ડાબેરીના અબોલા તૂટ્યા
પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી કટ્ટર હરીફ રહેલા મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અનેCPI(M)વચ્ચે વાતચીતનો દોર શરૂૂ થયો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં ચૂંટણી પંચ (EC)…
View More વિપક્ષોની સમઝૌતા એક્સપ્રેસ: મમતા-ડાબેરીના અબોલા તૂટ્યા‘હાલો ભેરૂ ગામડે’, ખેડૂતોને રીઝવવા ભાજપની ગામડા તરફ દોટ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવાની ભાજપે કવાયત શરૂૂ કરી છે. જમીન વળતર, વીજળી, પાક વીમા સહિતના મુદ્દાઓને…
View More ‘હાલો ભેરૂ ગામડે’, ખેડૂતોને રીઝવવા ભાજપની ગામડા તરફ દોટશશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?
કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરબદલ અને વિસ્તરણ કરવાની ગતિવિધિઓ તેજ બની હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…
View More શશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી ચિહ્ન અંગેના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી…
View More ‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાનપીએમ મોદીના વડોદરા કાર્યક્રમ બાદ હવે અમદાવાદમાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગૂંજ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરાના કાર્યક્રમમાં ચોંકાવનારી રીતે Gen Zની હાજરી વચ્ચે ’ધુરંધર’ના ગીત પર મંચની સામેની બાજુથી એન્ટ્રી લીધી હતી. નવા તેવર અને કલેવરમાં વડાપ્રધાન…
View More પીએમ મોદીના વડોદરા કાર્યક્રમ બાદ હવે અમદાવાદમાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગૂંજ’વડાપ્રધાનની 25 વર્ષની જનસેવાની ઉજવણી કરવા 1 મહિનો સેવા કાર્યક્રમોની વણઝાર
ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પત્રકાર…
View More વડાપ્રધાનની 25 વર્ષની જનસેવાની ઉજવણી કરવા 1 મહિનો સેવા કાર્યક્રમોની વણઝારરાહુલ ગાંધી VVIP નથી: ભારતીય સેના પર ટિપ્પણી કેસમાં જલદી સુનાવણી કરવા ફરિયાદીની માગ
’ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ કોર્ટને વિનંતી કરી કે…
View More રાહુલ ગાંધી VVIP નથી: ભારતીય સેના પર ટિપ્પણી કેસમાં જલદી સુનાવણી કરવા ફરિયાદીની માગમોદી ‘ચોરોના સરદાર’ ટિપ્પણી મામલે રાહુલને હાઇકોર્ટનો ઝટકો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આજે હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ સંબંધિત માનહાનિના કેસમાં મેજિસ્ટ્રેટ…
View More મોદી ‘ચોરોના સરદાર’ ટિપ્પણી મામલે રાહુલને હાઇકોર્ટનો ઝટકો