30 વર્ષથી સતામાંથી બહાર કોંગ્રેસનો 2027માં પરત ફરવા એકશન પ્લાન, ટોચના નેતાઓ ગુજરાતમાં ઉતરી પડશે, રાષ્ટ્રીય અધિવેશન યોજવા તૈયારી શરૂ ગુજરાતમાં ભાજપની ચૂંટણી રણનીતિનો મુકાબલો…
View More મોદી-શાહના હોમ સ્ટેટમાં ભાજપને ઘેરવા કોંગ્રેસ મેદાનેpolitcs
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ
જેનીબેન ઠુંમરના સ્થાને નિમણૂક, છ રાજ્યોના મહિલા પ્રમુખ બદલાયા દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને…
View More ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલમોટી પાનેલી તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના મનીષાબેનનો ભવ્ય વિજય
સામાજિક એકતા અને સંગઠનનો વિજય બતાવતા ધારાસભ્ય પાડલિયા ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં તાલુકા પંચાયત ની પાનેલી એક નંબર ની સીટ ની પેટા ચૂંટણી યોજાયેલ…
View More મોટી પાનેલી તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના મનીષાબેનનો ભવ્ય વિજયગીર સોમનાથના ભ્રષ્ટાચારી કલેક્ટરને નહીં છોડું : દિનુભાઈ સોલંકી
કોડીનાર નગરપાલિકા ચૂંટણી માં ભાજપે 7 વોર્ડ ની તમામ 28 બેઠકો ઉપર જ્વલંત વિજય મેળવતા ભવ્ય વિજય સરઘસ બાદ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી એ આક્રમક…
View More ગીર સોમનાથના ભ્રષ્ટાચારી કલેક્ટરને નહીં છોડું : દિનુભાઈ સોલંકીભાજપ સાથે કોઇ વાંધો નથી : કાંધલ જાડેજા
રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત મેળવ્યા બાદ કાંધલ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના વખાણ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું…
View More ભાજપ સાથે કોઇ વાંધો નથી : કાંધલ જાડેજાધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
36માંથી 24 બેઠક ભાજપે કબજે કરી, કોંગ્રેસે વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર નુકસાન કર્યું અને વોર્ડ નંબર પાંચ અને સાતની બેઠક ગુમાવી ધોરાજી નગરપાલિકામાં…
View More ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયોદિલ્હીમાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર બનાવવા ભાજપના પ્રયાસો તેજ, AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ત્રણ કાઉન્સિલરો આજે ભાજપમાં જોડાયા હતા. AAP છોડનારા કાઉન્સિલરોના નામ અનિતા બસોયા, નિખિલ છપરાના અને…
View More દિલ્હીમાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર બનાવવા ભાજપના પ્રયાસો તેજ, AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયાદીપક બાબરિયા, ભરતસિંહને રાષ્ટ્રીય જવાબદારીમાંથી મુક્તિ
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ સંગઠનમાં એક મોટો ફેરબદલ કર્યો છે, જેમાં ગુજરાતના બે અનુભવી નેતાઓને તેમની જવાબદારી ઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દીપક બાબરિયા અને ભરતસિંહ…
View More દીપક બાબરિયા, ભરતસિંહને રાષ્ટ્રીય જવાબદારીમાંથી મુક્તિભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ
ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકારી: કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાના આક્ષેપો મહાનગરપાલિકાના મેયર પ્રયાગરાજ જઈને કુંભ સ્નાન કરી આવ્યા જે પ્રકરણ…
View More ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે ભાજપે શિસ્તનો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલા 65 જેટલા આગેવાનો- કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં…
View More ભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડ