અમદાવાદમાં વધુ એક અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનુ મોત થયુ હતુ. રીવર ફ્રન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે ચડાવી મોત…
View More અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોતpolice
એરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડી
જામનગરના એરપોર્ટ પર લોકોની જાનમાલ ની સુરક્ષા બાબતે બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ડોગ સ્ક્વોર્ડ, એસ.ઓ.જી. સહિતની જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવાના ભાગરૂૂપે આજે…
View More એરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડીપત્નીનો અકસ્માત થતાં ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને પીએસઆઈએ રજિસ્ટર એ.ડી. કરવાનું કહ્યું
રાજકોટ શહેર પોલીસ દ્વારા અરજદારોને હેરાન કરતા હોવાની ફરિયાદો અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે આવા જ એકબનાવમાં પત્નીનો અકસ્માત થતાં વૃદ્ધ પતિ ફરિયાદ…
View More પત્નીનો અકસ્માત થતાં ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને પીએસઆઈએ રજિસ્ટર એ.ડી. કરવાનું કહ્યુંરાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામ
પોલીસની ઢીલી નીતિના કારણે સામાન્ય બાબતમાં પણ સરાજાહેર હુમલા-છૂરીબાજીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો સરાજાહેર મારામારીની ઘટનાઓમાં ઉછાળો, અમુક પોલીસ સ્ટેશનોમાં ‘દલાલો’ સક્રિય, આમજનતાનો અવાજ દબાયો રાજકોટમાં…
View More રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામમોરબી જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ, 1597 વાહનોને ચેક કરવામાં આવ્યા
મોરબી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેગા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો…
View More મોરબી જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ, 1597 વાહનોને ચેક કરવામાં આવ્યાપોલીસની બેદરકારીના કારણે સરકાર સામે સવાલો ઊભા થયા તો ખેર નથી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે ગુંડાઓ અને અસામાજિક તત્વોની જાગીર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂૂના…
View More પોલીસની બેદરકારીના કારણે સરકાર સામે સવાલો ઊભા થયા તો ખેર નથીઆરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશે
જીપીએસસી દ્વારા જાહેરાત કરાઈ : 227 ફિઝિશિયન, 273 ગાયનેકોલોજિસ્ટ, 1506 જનરલ સર્જનની ખાલી જગ્યા ભરાશે 290 પીએસઆઈ, એસઆરપીએફમાં 3214, 7218 બિનહથિયારી અને 3010 હથિયારી જવાનની…
View More આરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશેખાખી વર્દીનો પાવર સામાન્ય નાગરિક પર બતાવવો જોખમી
અમદાવાદની એક પ્રીમિયર ઈન્સ્ટિટ્યૂટ માઈકાના વિદ્યાર્થીની હત્યા સામાન્ય રકઝકમાં રક્ષક કહેવાતા પોલીસ દળના કોન્સ્ટેબલને જ કરી નાખતા સમગ્ર રાજ્યમાં આઘાત સાથે રોષની લાગણી ઊભી થવા…
View More ખાખી વર્દીનો પાવર સામાન્ય નાગરિક પર બતાવવો જોખમીબે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ
રાજકોટમાં પોલીસ પર ફરી કલંક લાગ્યુ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોની વેપારીએ આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઇએ એ ડિવીઝન…
View More બે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપવધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો
સુરતનાં ભેસ્તાનના પોલીસકર્મીને કારથી કચડી મારવાનો બુટલેગર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. ભેસ્તાન હયાત નગર ખાતે હિન્દ હોટલ સામે ગત મધ્ય રાત્રીનાં સમયે થતાં ઝઘડા…
View More વધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો