પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર ગેરકાયદે કબજો કરવાના કેસમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પાટડી સ્ટેટના યુવરાજ ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈએ સ્થાનિક…
View More પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધોpatdi news
પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયાપાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદ
પાટડી તાલુકાના સેડલા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે શખ્સોએ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી મોટી રકમ પડાવી લીધી છે. પોલીસ ફરિયાદ મુજબ,…
View More પાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદપાટડીમાં એલઆઇસીના 40 હજારનો મેસેજ મોકલી ગઠિયાએ કોર્પોરેટરના ખાતામાંથી 27 હજાર સેરવ્યા
પાટડી નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના ખાતામાં એલઆઈસીના રૂૂ. 40 હાજર જમા થયાનો મેસેજ આવ્યા બાદ મહિલાને રૂૂ. 27,000 સામે વાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર બની…
View More પાટડીમાં એલઆઇસીના 40 હજારનો મેસેજ મોકલી ગઠિયાએ કોર્પોરેટરના ખાતામાંથી 27 હજાર સેરવ્યાપાટડીના માલવણ હાઇવે ઉપરથી 189 જેટલા દબાણો હટાવતું તંત્ર
પાટડીના માલવણથી દસાડા હાઈવે પરથી છેલ્લા ચાર દિથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કુલ 189 જેટલાં કાચા અને પાકા દબાણો દૂર કરાયા હતા. પાટડી આસિસ્ટન્ટ કલેક્ટરની…
View More પાટડીના માલવણ હાઇવે ઉપરથી 189 જેટલા દબાણો હટાવતું તંત્ર