પાટડી તાલુકાના બુબવાણા ગામમાં ચાર રહેણાંક મકાનોમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે. તસ્કરોએ કુલ 8.45 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગણેશભાઈ કરશનભાઇ…
View More પાટડીમાં 4 મકાનમાં ત્રાટકેલા તસ્કરો, 8.45 લાખની મતાની ચોરીpatdi news
પાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલ
પાટડીમાં ગેનીબેન ઠાકોર પર વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં આક્રોશ છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હલ્લાબોલ સાથે રસ્તા રોકો આંદોલન…
View More પાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલપાટડીમાં રખડતા આખલાનો આતંક: 82 વર્ષીય વૃદ્ધને સીંગડામાં લઈ ઉછાળ્યા
પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરોના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. 82 વર્ષીય ઈશ્વરભાઈ મનજીભાઇ પટેલ સવારે 10 વાગ્યે શક્તિમાતાજીના મંદિર પાસે…
View More પાટડીમાં રખડતા આખલાનો આતંક: 82 વર્ષીય વૃદ્ધને સીંગડામાં લઈ ઉછાળ્યાપાટડીના અખિયાણા ગામે ફુડ ફેકટરીના કર્મચારીની કોહવાયેલી લાશ મળી આવી
પાટડી તાલુકાના અખિયાણા સીમ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. બજાણા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ઉત્તરપ્રદેશના નેત્રપાલ મૌર્ય (32)…
View More પાટડીના અખિયાણા ગામે ફુડ ફેકટરીના કર્મચારીની કોહવાયેલી લાશ મળી આવીપાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો
પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે.…
View More પાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલોપાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
આરોપી પોતાની ઓરડીમાં ગેરકાયદે છોડને ઉછેરતો હતો સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પાટડી તાલુકાના વિસાવડી ગામમાં મોટી કામગીરી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાની ખેતી…
View More પાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયોપાટડીના ખેરવા રોડ પર આઇસર ગાડી પલટી: 20 મજૂર ઘાયલ, ચાર ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખેરવા-ઝેઝરી રોડ પર સોખડા બોર્ડ પાસે મજૂરોને લઈ જતી આઈસર ગાડી પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 20…
View More પાટડીના ખેરવા રોડ પર આઇસર ગાડી પલટી: 20 મજૂર ઘાયલ, ચાર ગંભીરપાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણા
પાટડી અને આસપાસના સાત ગામોના ખેડૂતોએ આજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. ખેડૂતોની મુખ્ય માગણી ગણોતધારાની કલમ 192 અને 193, તેમજ કે-1 અને…
View More પાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણાપાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધો
પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર ગેરકાયદે કબજો કરવાના કેસમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પાટડી સ્ટેટના યુવરાજ ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈએ સ્થાનિક…
View More પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધોપાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા