ચેન્નાઈથી સિંગાપોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં 200 થી વધુ મુસાફરોને વિમાનની અંદર લગભગ પાંચ કલાક રાહ જોવાની ફરજ પડી હતી, જે તે રૂૂટ માટે નિર્ધારિત ફ્લાઇટ…
View More પાઇલટ લાપતા થઇ જતાં મુસાફરો પાંચ કલાક વિમાનમાં ગોંધાઇ રહ્યાpassengers
રાજકોટ-વેરાવળ ટ્રેનમાં વધી રહેલી ભીડથી મુસાફરોને હાલાકી, વધારાના કોચ જોડવા માંગ
ગોંડલ રાજકોટ ડેઇલી પેસેન્જર યુનિયનના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા ગોંડલના સ્ટેશન માસ્તરને રૂૂબરૂૂ મળીને લેખિતમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ રજૂઆતમાં મુસાફરોની વેદનાને વાચા આપતા…
View More રાજકોટ-વેરાવળ ટ્રેનમાં વધી રહેલી ભીડથી મુસાફરોને હાલાકી, વધારાના કોચ જોડવા માંગઈન્ડિગોએ મુસાફરો માટે વળતરની કરી જાહેરાત, 10,000 વળતર સાથે આ આપશે મોટો લાભ
દિલ્હી હાઇકોર્ટની ફટકાર બાદ ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન ગંભીર રીતે પ્રભાવિત યાત્રીઓને ડીજીસીએના નિયમો મુજબ મળનારા 5થી 10 હજાર સુધીના વળતર ઉપરાંત એક વર્ષની મુદતના…
View More ઈન્ડિગોએ મુસાફરો માટે વળતરની કરી જાહેરાત, 10,000 વળતર સાથે આ આપશે મોટો લાભએરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના સામનો કરી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને…
View More એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદદેશના અનેક એરપોર્ટસ પર ચેક ઇન સિસ્ટમ ફેલ, હજારો મુસાફરો રઝળ્યા
આજે સવારે ચેક-ઈન સિસ્ટમ્સે અણધારી રીતે કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે એરલાઈન્સે મેન્યુઅલ પ્રક્રિયાઓ પર પાછા ફરવા અને પ્રસ્થાનો ધીમા પાડવાનું શરૂૂ કર્યું,…
View More દેશના અનેક એરપોર્ટસ પર ચેક ઇન સિસ્ટમ ફેલ, હજારો મુસાફરો રઝળ્યારાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા
એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી…
View More રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યારાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડું
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ…
View More રાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડુંટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 37 યાત્રીઓનો 3 લાખનો સામાન પરત કરતું RPF
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2025 (01.10.2025 થી…
View More ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 37 યાત્રીઓનો 3 લાખનો સામાન પરત કરતું RPFમધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા. ગ્રામીણ…
View More મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયાકો.સાંગાણી તાલુકામાં એસ.ટી.ઓ.ના અનેક રૂટો બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન
42 ગામના તાલુકા મથક હોવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા ઓરમાયું વર્તન: એક કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ બન્યું શોભાના ગાંઠિયા સમાન કોટડાસાંગાણી 42 ગામના તાલુકા…
View More કો.સાંગાણી તાલુકામાં એસ.ટી.ઓ.ના અનેક રૂટો બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન