ફ્લાઈટના વધારા સાથે ભાવમાં પણ વધારો 3 જૂનની આઇપીએલ ફાઈનલને લઈને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટ્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો…
View More અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોનો નવો રેકોર્ડpassengers
યાત્રિક ગણ કૃપયા ધ્યાન દે: જનરલ ટિકિટ ત્રણ દીવસ અગાઉ બૂક કરાવી શકાશે
પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની…
View More યાત્રિક ગણ કૃપયા ધ્યાન દે: જનરલ ટિકિટ ત્રણ દીવસ અગાઉ બૂક કરાવી શકાશેપ્રયાગરાજથી પટના સુધી રેલવે સ્ટેશનો પર ભારે ભીડ: મુસાફરોએ ટ્રેનની બારીઓ તોડી
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ દેશના વિવિધ રેલવે સ્ટેશનો…
View More પ્રયાગરાજથી પટના સુધી રેલવે સ્ટેશનો પર ભારે ભીડ: મુસાફરોએ ટ્રેનની બારીઓ તોડીઅઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતા
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે આજે(25 ડિસેમ્બર) નાતાલના દિવસે પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મધ્ય એશિયાઈ દેશના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે…
View More અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતાઆલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ(CSMT)થી માર્ગોવ સુધી દોડતી દેશની આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ કે જે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તેનો રસ્તો ભટકી ગઈ હતી. દિવા…
View More આલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યારેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાત
રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલ-નવેમ્બર માસ દરમિયાન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી રાજકોટ રેલ્વે ડિવિઝને એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા દંડ તરીકે રૂૂ.…
View More રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાતકેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાન
એર કેનેડાએ ભારત જનારા મુસાફરો માટે એક સૂચના પણ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સપોર્ટ કેનેડા પર ભારત જતા તમામ મુસાફરો માટે…
View More કેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાન