વેપાર-દ્વિપક્ષીય બાબતોની વાત કરવા આવ્યો છું: લુકાશેન્કો પાકિસ્તાન સમય-સમય પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આખા વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ હજુ…
View More બેલારુસના રાષ્ટ્રપતિએ પાક. પીએમને કહ્યું, કાશ્મીરની વાત બંધ કરોpakistan
ઈમરાનની પાર્ટીના નેતા અબ્દુલ કાદિર ખાન સહિત 12નાં મોત, 47 ઘાયલ
પાકિસ્તાનમાં હિંસા બેકાબૂ, નિ:શસ્ત્ર નાગરિકો ઉપર લશ્કર તૂટી પડ્યું, પીટીઆઈના કાર્યકરોને ઈમારતો ઉપરથી ફેંક્યા પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈસ્લામાબાદમાંબેકાબુ હિંસામાં પાકિસ્તાન…
View More ઈમરાનની પાર્ટીના નેતા અબ્દુલ કાદિર ખાન સહિત 12નાં મોત, 47 ઘાયલપાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડ
પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ…
View More પાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડપાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો!! પેસેન્જર વાન પર અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોત
પાકિસ્તાનના લોઅર કુર્રમમાં આતંકવાદીઓએ મુસાફરોથી ભરેલા વાહન પર હુમલો કર્યો. અંધાધૂંધ ગોળીબારમાં 40 લોકો માર્યા ગયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં…
View More પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો!! પેસેન્જર વાન પર અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોતઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવી 3-0થી સીરીઝ જીતી
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે પાકિસ્તાનની ટીમે ત્રણ ટી20 મેચોની સીરીઝ 3-0થી જીતી લીધી છે. ત્રીજી મેચ હોબાર્ટમાં રમાઈ…
View More ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવી 3-0થી સીરીઝ જીતીગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ
પાકિસ્તાન મરીને ફરી પોતાના લક્ષણો ઝળકાવ્યા છે. ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે…
View More ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી…
View More ICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલપાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…
View More પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણયભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમે
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. BCCI ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા માંગતી નથી. સાથે જ PCBપણ પોતાની વાત પર અડગ…
View More ભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમેલાહોર ગેસ ચેમ્બરમાં ફેરવાયું, 15 હજાર લોકો હોસ્પિટલમાં
એર ક્વોલિટી ઇન્ડેક્સ 1900ના ભયાનક સ્તરે, લોકોને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ, લગ્ન પ્રસંગો ઉપર 3 મહિનાનો પ્રતિબંધ પાકિસ્તાનનું લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું…
View More લાહોર ગેસ ચેમ્બરમાં ફેરવાયું, 15 હજાર લોકો હોસ્પિટલમાં