મુંબઈ 26-11 હુમલાના ગુનેગાર અને વોન્ટેડ લશ્કરના આતંકવાદી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનમાં મોત થયું છે. મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)નો નાયબ વડા અને હાફિઝ મોહમ્મદ…
View More ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોતpakistan
પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોત
પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અનેક ઠેકાણાને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં લગભગ 25-30 લોકો માર્યા…
View More પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોતપાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ્સ કાર્યક્રમ પર અમેરિકાનો પ્રતિબંધ
અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને એક મોટો ઝટકો આપતાં તેના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં યોગદાન આપતી ચાર સંસ્થાઓ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ…
View More પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ્સ કાર્યક્રમ પર અમેરિકાનો પ્રતિબંધચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક
ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો…
View More ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠકપાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવી
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈICC, BCCI અને ઙઈઇ વચ્ચે આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હોવાથી ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ…
View More પાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવીફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારત એક પણ મેચ હાર્યુ નથી મેન્સ જુનિયર એશિયા કપ 2024 હોકીની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઓમાનના…
View More ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યોસંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી…
View More સંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસોપાકિસ્તાન માટે જાસૂસી કરવા માત્ર 42000માં ઇમાન વેચ્યું
ઓખા જેટી પર આવતી બોટનું નામ-નંબર આપવાના દૈનિક 200 રૂપિયા મળતા સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક રહેતા…
View More પાકિસ્તાન માટે જાસૂસી કરવા માત્ર 42000માં ઇમાન વેચ્યુંપાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર સૌની નજર ટકી છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. પરંતુ આઇસીસીએ હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ…
View More પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમતરાજ્કીય અસ્થિરતા છતાં પાક.માં સેન્સેક્સ 1,00,000ને પાર
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જએ કેએસઇ-100 ઈન્ડેક્સને 100,000 પોઈન્ટ્સની જાદુઈ સંખ્યાથી આગળ લઈ જઈને ઈતિહાસ રચ્યો છે. ભારત પહેલા પાકિસ્તાને આ સિદ્ધિ મેળવી છે. અત્યારે ભારતીય બજાર…
View More રાજ્કીય અસ્થિરતા છતાં પાક.માં સેન્સેક્સ 1,00,000ને પાર