ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડયાં એ મુદ્દે ચાલી રહેલા વાયુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે…
View More ભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડેpakistan
”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલી
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાં ઓકાત કબૂલી છતાં ટંગડી ઊંચી રાખી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો સૌ કોઈ જાણે છે ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં…
View More ”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલીભારત-પાક. યુધ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી હતી: રૂબિયો
ભારત સામેના ટેરિફ યુદ્ધ વચ્ચે, અમેરિકાએ વધુ એક મોટો દાવો કર્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધ’…
View More ભારત-પાક. યુધ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી હતી: રૂબિયોપાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે…
View More પાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યુંરશિયા વતી ચીન-પાક., ઉઝબેકિસ્તાનના ભાડુતી સૈનિકો લડે છે: યુક્રેન
ઝેલેન્સકી અગાઉ ચીન, ઉત્તર કોરિયા માટે આવી વાત કરી ચૂકયા છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગઇકાલે એક મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમના દેશના…
View More રશિયા વતી ચીન-પાક., ઉઝબેકિસ્તાનના ભાડુતી સૈનિકો લડે છે: યુક્રેનWCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 ટુર્નામેન્ટ જીતી. દક્ષિણ આફ્રિકાની ટીમે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ફાઇનલમાં 9…
View More WCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધપાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પ
ભારતીય ઉત્પાદનો પર કાલથી 25 ટકા ડ્યૂટી અને પેનલ્ટી લગાવવાના નિર્ણય સાથે પાક. સાથે વેપાર કરાર: અમેરિકા પાક.માં તેલ ભંડાર વિકસાવવા મદદ કરશે: દક્ષિણ કોરિયા…
View More પાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન
WCLમાં ભારત સાથેની મેચ રદ થતા પાક ક્વોલિફાય ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ઠઈક) 2025ની સેમિફાઇનલ રદ કરવામાં આવી હતી. પહેલગામ…
View More ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાનઆતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકર
પાક. સાથે મિત્રતા નહતી તો સિંધુ જળસંધિ કેમ કરી?: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચામાં વિદેશમંત્રીએ કોંગ્રેસને ઘેરી રાજ્યસભામાં વિદેશી મંત્રી એસ. જયશંકરે બુધવારે ઓપરેશન સિંદૂર પર…
View More આતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકરપહેલગામ હુમલાખોર TRF પર અમેરિકાના પ્રતિબંધ સામે વાંધો નથી: પાક
રેઝિસ્ટન્સ ફ્રન્ટ: પાકિસ્તાને આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર પહેલીવાર નિવેદન આપ્યું છે. એ કહેવું પડશે કે થોડા…
View More પહેલગામ હુમલાખોર TRF પર અમેરિકાના પ્રતિબંધ સામે વાંધો નથી: પાક