પતિ-પત્ની વચ્ચે નવોથ આવવાના મુદ્દે આજે સવારે જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં વીણવા ગયા હતા જ્યાં સિધિકના ફોન પર…
View More કચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યાmurder
મોરબીની નજીક બોથડ પદાર્થના ઘા ઝીંકી સેલ્સમેનની હત્યા
ગાડીમાં કાગળો વેરવિખેર અને કલેક્શન બેગ ખાલી મળી, લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા મોરબીની વાવડી ચોકડી નજીક સેલ્સમેન યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં…
View More મોરબીની નજીક બોથડ પદાર્થના ઘા ઝીંકી સેલ્સમેનની હત્યાપાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવી
અંધવિશ્વાસની બીમારીમાં સપડાયેલા લોકો ગમે તેવું ખૌફનાક કામ કરતાં પણ અચકાતાં નથી. પોતાના છોકરા માટે એક મામા-મામીએ પોતાની સગી ભાણીની બલિ ચઢાવી દીધી. આ ખૌફનાક…
View More પાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવીલૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
ભગવતીપરા ફાટક પાસે યુવાનની હત્યાનો પ્રયાસ કર્યા બાદ કરણાભાઇ ગાર્ડન વાળી શેરીમાં બે ને છરી મારી લૂંટી લીધા, ત્રીજાને છરી ઝીંકી ભાગ્યા, લોહીલુહાણ યુવાને પીછો…
View More લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવીઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યા
ઝારખંડના ખુંટી જિલ્લામાં એક 25 વર્ષીય કસાઈની તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવા અને અન્ય સ્ત્રી સાથેના લગ્ન અંગેના ઝઘડા પછી તેના શરીરના 50 ટુકડા કરવા…
View More ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યાબોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું
યુવાનની પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ હત્યા કરી હતી, ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે…
View More બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યુંબોટાદમાં તુલસીનગરના યુવાનની સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
બોટાદ શહેરમાં મારામારી અને ચોરી-લુંટની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ગઇકાલે તુલસીનગર-1માં એક યુવાન પર સરાજાહેર છરીના પાંચથી છ ઘા ઝીંકી હુમલો કરાયો હતો. આ…
View More બોટાદમાં તુલસીનગરના યુવાનની સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યા
ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક શુક્રવાર બપોરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ લઈ લેતા કાકાના હાથે ભત્રીજાની હત્યા…
View More ગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યારાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઝુપડુ બાંધીને રહેતા મુળ હરિયાણાના શખ્સે પોતાના સાવકા પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે…
View More રાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યોખંભાળિયાના ખીજદળ ગામે અનૈતિક સંબંધ મામલે યુવાનની વાડીએ બોલાવી નિર્મમ હત્યા
કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા એક યુવાનને પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું…
View More ખંભાળિયાના ખીજદળ ગામે અનૈતિક સંબંધ મામલે યુવાનની વાડીએ બોલાવી નિર્મમ હત્યા