મેઘરાજાએ વિરામ લેતા મહાપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અગાઉ નિયમિત કરવામાં આવતી ડીમોલીશન કામગીરી ચોમાસાને પગલે સ્થગિત જોવા મળતી હતી જોકે હવે વરસાદે વિરામ લેતા…
View More મોરબી મહાપાલિકા ફરી એકશન મોડમાં, ગેરકાયદે બાંધકામો તોડાયાmorbi
મોરબીમાં નવરાત્રીના અનુસંધાને જાહેર સલામતી માટે યોજાઇ બેઠક
ગાઇડલાઇનનું પાલન કરવા આયોજકોને સૂચના મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા…
View More મોરબીમાં નવરાત્રીના અનુસંધાને જાહેર સલામતી માટે યોજાઇ બેઠકમોરબીમાં યુવાને ગળા પર કાતર ફેરવી મોત વ્હાલું કર્યું
વાંકાનેરના માટેલ રોડ પર રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને પોતાના ગળા પર કાતર ફેરવી દીધી હતી ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું…
View More મોરબીમાં યુવાને ગળા પર કાતર ફેરવી મોત વ્હાલું કર્યુંમોરબીના ભરતનગરની પાણીની ખાણમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂ સહિત રૂા.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીની શોધખોળ મોરબીના ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જતા રોડ પર ખાઈમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો 5.16…
View More મોરબીના ભરતનગરની પાણીની ખાણમાંથી દારૂનો જથ્થો ઝડપાયોમોરબીમાં ટ્રાફિક પોલિસની ઘટથી 16 પોઇન્ટ, સિગ્નલ રામ ભરોસે
36 પૈકી 20 પોઇન્ટ પર સંચાલન, ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ મોરબીમા ટ્રાફિક પોલીસની સહાયતા માટે માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ ઉપલબ્ધ છે. જેથી શહેરના 36 પૈકી…
View More મોરબીમાં ટ્રાફિક પોલિસની ઘટથી 16 પોઇન્ટ, સિગ્નલ રામ ભરોસેમોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલ
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદે બાંધકામ, ફાયર એનઓસી સહિતના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને નિયમોનો ભંગ કરનાર કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવી રહયા છે…
View More મોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલમોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોત
મોરબીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા હતા પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર રોડ પર મંગળવારે બપોરે એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો હતો…
View More મોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોતમોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોત
પંચર કરતી વેળા ટાયર ફાટતા લોખંડની રીંગથી ગંભીર ઈજા પહોંચી રાજસ્થાની ટ્રક ચાલક જુના નાગડાવાસ ગામ નજીક ટ્રકના ટાયરનું પંચર કરાવ્યા બાદ ટાયર ફીટ કરતો…
View More મોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોતમોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષ
મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી મોરબીની પ્રજા લાંબા અંતર ની ટ્રેન…
View More મોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષમોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
કાલાવડના કાલ મેઘડા ગામે જનેતા સાથે જમવા મુદ્દે ઝઘડો થતા પુત્રએ વખ ઘોળ્યુ મોરબીનાં શકત શનાળા ગામે રહેતા આધેડે બીમાર માતાની પીડા જોઇ ન શકતા…
View More મોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસ