48 લાખની કિંમતના 12 વાહન ; ચાર બૂટલેગરને ઝડપી લીધા: અન્ય કેટલા શખ્સોની સંડોવણી? તપાસનો ધમધમાટ મહુવાના લાલખાંભા વિસ્તારમાં પતરાના શેડવાળી ઓરડીમાં દારૂૂનું કટીંગ ચાલી…
View More મહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજેMahuva news
મહુવાના માલણ બંધારામાં કારખાનામાં કામ કરતા વૃદ્ધની લાશ મળતા ચકચાર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલા માલણ બંધારામાંથી એક વૃદ્ધની લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. મૃતક મંગાભાઈ માધાભાઈ શિયાળ (ઉંમર…
View More મહુવાના માલણ બંધારામાં કારખાનામાં કામ કરતા વૃદ્ધની લાશ મળતા ચકચારમહુવા પંથકમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સને પાંચ વર્ષની જેલની સજા
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ટીટોડીયા ગામનો શખ્સ નજીકના ગામમાં રહેતી સાત વર્ષિય સગીરાને બથમાં લઇ, અપહરણ કરી લઇ જતો હતો તે વેળાએ સગીરાએ બુમો પાડતા…
View More મહુવા પંથકમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સને પાંચ વર્ષની જેલની સજામહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક વાડી વિસ્તારમાં મહુવા પોલીસે બાતમી આધારે એક વાડીમાં રેડ કરતા વાડીમાંથી લીલા ગાંજાના છોડ મોટી માત્રામાં મળી આવતા, ગાંજાના છોડનું…
View More મહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજેમહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલો
ભાવનગર ના મહુવામાં રહેતા યુવાન ઉપર પાંચ શખ્સોએ કોશ,લાકડાના ધોકા વડે હુમલો કરી નાખવાની ધમકી આપતા યુવાને તમામ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.…
View More મહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલોભાવનગરના મહુવામાંથી 22 કરોડની કિંમતનો વ્હેલ માછલીની ‘ઊલ્ટી’નો જથ્થો મળ્યો
જેની કિંમત વિશ્વના બજારમાં કરોડો રૂૂપિયાની ગણાતી એવી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બે શખ્સો ઝડપાઇ જવા પામ્યા છે.…
View More ભાવનગરના મહુવામાંથી 22 કરોડની કિંમતનો વ્હેલ માછલીની ‘ઊલ્ટી’નો જથ્થો મળ્યો