મહુવાના દરિયાકાંઠે બિનવારસી બાર્જ તણાઇ આવતા કુતૂહલ

ભાવનગર જિલ્લાનાં મહુવાનાં દરિયા કિનારે બાર્જ (નૌકા) મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. બાર્જનો આકાર બોટ જેવો છે. લાઈટ હાઉસ નજીકથી દરિયામાં બાર્જ (ઇફલિય) પસાર થયું…

View More મહુવાના દરિયાકાંઠે બિનવારસી બાર્જ તણાઇ આવતા કુતૂહલ