કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર

ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત…

View More કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર

પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો

ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા દારૂૂની બદી નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને નાયબ પોલીસ…

View More પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો

રાજકોટની ભાગોળે ફરી 41 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

12672 દારૂની બોટલ મળી 51.67 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનથી દારૂ આવતો હતો વોટસએપ કોલના આધારે બૂટલેગર સુધી દારૂ પહોંચાડવાનો હતો, રાજસ્થાની ટ્રકચાલકની પૂછપરછ રાજકોટ નજીક…

View More રાજકોટની ભાગોળે ફરી 41 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયા

શહેરમાં જમીન લે – વેચનો વ્યવસાય કરનારને દારૂૂ અને જુગારના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી મહીને 20 હજારની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં…

View More ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયા

સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…

View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો

તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…

View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો

કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો

કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…

View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો

હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત

હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂ મળી આવેલ હતો જેથી…

View More હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત

વાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો

  અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવેલ છે જેથી…

View More વાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલનો કટીંગ વખતે દરોડો: સુરેન્દ્રનગરનાં બુટલેગર સહિત 10 શખ્સો ફરાર રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલ નાગરાજ હોટલ પાસે દારૂના કટીંગ વખતે સ્ટેટ…

View More ચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયો