રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયાliquor
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
બસની બે સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગોવાથી જામનગર દારૂ લઈ જવાતો હતો જિલ્લા એલસીબી ટીમને લીંબડીથી જામનગર તરફ જતી લકઝરી બસમાં દારૂૂ હોવાની બાતમી…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 12 હજાર બોટલ સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત: ઝડપાયેલા રાજસ્થાનીની પૂછપરછમાં પંજાબના શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હોવાની કબુલાત કચ્છમાં દારૂૂ ઘૂસાડવા બુટલેગરો…
View More ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયોલીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
દારૂનો જથ્થો આપનાર અને ખરીદનારના નામ ખુલ્યા લીંબડી હાઈવે નજીક થી વિદેશી દારૂૂની 48 નંગ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે…
View More લીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયાજેતપુરના આરબટીંબડી ગામે ખેતરમાં છુપાવેલ 4.11 લાખનો દેશી-વિદેશી દારૂ ઝડપાયો
જેતપુરનાં આરબટીંબડી ગામે કુખ્યાત બુટલેગરની વાડીમા જેતપુર પોલીસે દરોડો પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો ખેતરમા જમીનની અંદર ખાડો કરીને સંતાડેલ 460…
View More જેતપુરના આરબટીંબડી ગામે ખેતરમાં છુપાવેલ 4.11 લાખનો દેશી-વિદેશી દારૂ ઝડપાયોરાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
દારૂની 740 બોટલ, 1392 બિયરના ટીન જપ્ત : બે શખ્સોની શોધખોળ રાપરમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી…
View More રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયોગોંડલ પાસેથી 92.60 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
ડ્રાઈવરની પૂછપરછમાં સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા, ગ્રામ્ય એલસીબીનો દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે રાજકોટ ગોંડલ હાઈવે પર એલસીબીની ટીમે બાતમીના આધારે રૂા.92.60 લાખના…
View More ગોંડલ પાસેથી 92.60 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોપાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો
પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂૂની 5,556 બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા. સુરેન્દ્રનગર…
View More પાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યોગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે એશિયાટિક કોલેજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી સ્વીફ્ટ કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી…
View More ગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈરાજકોટ-કુવાડવા રોડ ઉપરથી 72.80 લાખનો દારૂ ઝડપાયો
પંજાબથી 8544 બોટલ દારૂ ભરેલું ટેન્કર ભાયાવદર તરફના બુટલેગરે મંગાવ્યું હોવાનું ખુલ્યું, ડ્રાઈવરની ધરપકડ, 87.81 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અમદાવાદ હાઈ-વે પર કુવાડવા ચોકડી પાસે…
View More રાજકોટ-કુવાડવા રોડ ઉપરથી 72.80 લાખનો દારૂ ઝડપાયો