અમરેલી જિલ્લામાં વન્યજીવોની અવરજવર વધતી જાય છે. તાજેતરમાં વહેલી સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા બ્રિજ પર એક ડાલમથ્થો…
View More જાફરાબાદના દુધાળા ગામ પાસે હાઈવે પર વનરાજાના આંટાફેરાlion
ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ
ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા…
View More ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સસિહણે છલાંગ મારી ઊડતા પક્ષીનો કર્યો શિકાર
ગીર જંગલમાં અનેક રેર ઘટના બનતી હોય છે. એક આવા જ કિસ્સામાં સિંહણે મોટાં પક્ષીનો હવામાં છલાંગ લગાવી શિકાર કર્યો હોવાની ક્ષણો કેમેરામાં કેદ થઈ…
View More સિહણે છલાંગ મારી ઊડતા પક્ષીનો કર્યો શિકારવેરાવળ બાયપાસ નજીક સિંહ પરિવારના ધામા
વેરાવળ શહેર નજીક બાયપાસ રોડ પર વાડી વિસ્તારમાં સિંહ પરીવાર દેખાયો હતો. આ સિંહ-સિંહણ અને બે સિહ બાળનો વીડિે વાયરલ થયેલ છે. આ સિંહ પરીવાર…
View More વેરાવળ બાયપાસ નજીક સિંહ પરિવારના ધામાપીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજા
ગુજરાતમાં સિંહોની પજવણી કરવી બે લોકોનો ભારે પડી છે. જેમાં 3 વર્ષની કેદ અને રૂૂ.25 હજારનો દંડ ફટકારાયો છે. રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક…
View More પીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજાસિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!
નરસિંહ મહેતા યુનિ.ના રીસર્ચ ફેલોએ ગીરના જંગલમાંથી નમૂના એકત્ર કર્યા ગિરના જંગલમાં વસતા સિંહોમાં માનવીમાં જોવા મળતા કૃમિ મળી આવતા સંશોધકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે…
View More સિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયા
મારણ કરી મિજબાની માણી, વિદ્યાર્થીઓને ડેલા બહાર જ રોકી દેવાયા ઉનાના ઉમીયાનગર આશિર્વાદ સોસાયટી નજીક આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા ભારે…
View More ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયાભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ…
View More ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યોભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો
જય-વીરૂની જોડીએ શિયાળાની ઠંડીમાં પશુપાલકોની ટાઢ ઉડાદી દીધી ભાવનગરની ભાગોળે ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂૂ નામના…
View More ભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજોગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટ
દેરડી, શ્રીનાથગઢ સહિતના ગામો નજીક પડાવ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હવે જયારે શિયાળાની સિઝન શરૂૂ થઈ છે.ત્યારે ગોંડલ પંથકમાં સિહ અને દિપડાનું આગમન…
View More ગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટ