તમામ અભ્યારણ્યોે બંધ રહેશે, ખાનગી-સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી ચાર માસ માટે એટલે કે તા. 15 ઓક્ટોબર-2025…
View More રવિવારથી ચાર માસ માટે વનરાજોનું વેકેશનlion
ગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિત
અન્ય સિંહો સાથેની ઇનફાઇટમાં વીરૂનું મોત, જયની હાલત સ્થિર ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી નજય અને…
View More ગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિતસિંહના પણ ટોળા હોય…
કહેવત છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં હવે સિંહની વસતી જ એટલી થઇ ગઇ છે કે, સિંહ પણ ટોળામાં જોવા મળે છે. ભાવનગરના…
View More સિંહના પણ ટોળા હોય…35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ
11 જિલ્લાના 58 તાલુકામાં ગણતરી માટે 3000 ફોરેસ્ટ સ્ટાફ કામે લાગ્યો એઆઇ અધારિત સિમ્બાના ઉપયોગથી સિંહનું લોકેશન મેળવી સચોટ ગણતરી કરાશે ગુજરાત સરકારના વન વિભાગ…
View More 35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભઅમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોત
એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની…
View More અમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોતસુત્રાપાડાના લોઢવા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે કર્યું બે ગાયનું મારણ
સુત્રાપાડા ના લોઢવા ગામે વાડી વિસ્તારમાં ગૌશાળાની ગાયો ગામના દડ વિસ્તારમાં રોજ ગાયો ચરવા માટે જઈ રહી છે. આજે ધોળા દિવસે આ ગાયોના ઝુંડમાં…
View More સુત્રાપાડાના લોઢવા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે કર્યું બે ગાયનું મારણકાળઝાળ ગરમીમાં ગીરના સાવજો માટે પાણીના 500 પોઇન્ટ તૈયાર
ગીર જંગલમાં દર 2-3 કિ.મી.એ પાણીના કુંડ બનાવાયા, કુંડ પાસે સોડિયમ ઇંટ મુકાઇ: 201 પોઇન્ટ સોલાર અને 32 પવનચક્કી પર જયારે 4 હેન્ડ પંપ પર…
View More કાળઝાળ ગરમીમાં ગીરના સાવજો માટે પાણીના 500 પોઇન્ટ તૈયારસાવરકુંડલાના ખાલપરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા ગયેલા યુવાનને સાવજે ફાડી ખાધો
હજુ પંદર દિવસ પહેલા જ અમરેલીના પાણીયામા સિંહે સાત વર્ષના બાળકને ફાડી ખાધા બાદ હવે સાવરકુંડલાના ખાલપરની સીમમા ગારીયાધારના 32 વર્ષીય યુવકને સાવજે ફાડી…
View More સાવરકુંડલાના ખાલપરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા ગયેલા યુવાનને સાવજે ફાડી ખાધોદીપડાઓ બાદ સિંહદર્શન પણ તળાજાની ભાગોળે થઇ શકશે
ભાવનગરના પાદરી(ગો)ના ખેડૂત ટ્રેકટર લઈને જતા હતા ને અચાનક બે સાવજો સામે આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા નગરના છેવાડે છેલ્લા બે ત્રણ વર્ષોમાં દીપડા લટાર મારતા…
View More દીપડાઓ બાદ સિંહદર્શન પણ તળાજાની ભાગોળે થઇ શકશેઆદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યા
અમરેલી તાલુકાના પાણીયા ગામે એક આદમખોર સિંહે એક 7 વર્ષના માસૂમને ફાડી ખાંધો છે, સિંહે માસૂમનું શરીર ચૂંથી નાખ્યું હતું. મોઢું-હાથ-પગના ટુકડા કરી નાખ્યા હતા.…
View More આદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યા