સોમનાથ ત્રિવેણી રોડ ઉપર થી હાઈવે તરફ જતા બાય પાસ રોડ ઉપર સાંસ્કૃતિક ભવન આવેલ છે જે ધણા સમયથી બાંધકામ ની કામગીરી બંધ હોવાથી ખંઢેર…
View More સોમનાથમાં બંધ પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયની લાગણીLeopard
ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો
જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના…
View More ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયોઆજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયા
મનહરપુરની સીમમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ પંદર દિવસ પહેલા રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈવે ઉપર હિરાસર એરપોર્ટ પાસે દિપડાએ દેખા દીધા બાદ ગઈકાલે જામનગર રોડ ઉપર આવેલ…
View More આજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયાસુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી
સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં…
View More સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીસુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો
સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે. ત્યારે સુરતના શહેરની હદ વિસ્તારમાં આવેલા ભાટપોરમાં…
View More સુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયોમાતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો
ધારી તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં બનેલી ઘટનાથી ખેડૂતોમાં ભારે ફફડાટ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું…
View More માતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધોસોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા
સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે…
View More સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામાઉનાના જશાધાર ગામે દીપડાએ ચાર વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી
ઉના તાલુકાના જશાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ઉનાના જશાધાર ગામે દીપડાએ ચાર વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધીમોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં…
View More મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયો
ઉપલેટા પંથકમાં દીપડાઓ વસવાટ કરતા હોય છે ત્યારે દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાવાના…
View More ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયો