ધારી તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં બનેલી ઘટનાથી ખેડૂતોમાં ભારે ફફડાટ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું…
View More માતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધોLeopard
સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા
સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે…
View More સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામાઉનાના જશાધાર ગામે દીપડાએ ચાર વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી
ઉના તાલુકાના જશાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ઉનાના જશાધાર ગામે દીપડાએ ચાર વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધીમોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં…
View More મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયો
ઉપલેટા પંથકમાં દીપડાઓ વસવાટ કરતા હોય છે ત્યારે દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાવાના…
View More ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયોઉપલેટા એનિમલ હોસ્ટેલ પાસેથી ફરી એક દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહત
ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટ વિભાગને જાણ…
View More ઉપલેટા એનિમલ હોસ્ટેલ પાસેથી ફરી એક દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહતમહુવા રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા દીપડાનું મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મોડી રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મહુવા રોડ પર આવેલા બાયપાસ વિસ્તારમાં એક દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે…
View More મહુવા રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા દીપડાનું મોતસાત વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવા 8 પાંજરા ગોઠવાયા છતાં તંત્ર નિષ્ફળ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના વધતા આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ત્રણ દિવસ પહેલા વાડી વિસ્તારમાં 7 વર્ષની ચત્રુપા જોધુભાઈ બાંભણીયા નામની…
View More સાત વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવા 8 પાંજરા ગોઠવાયા છતાં તંત્ર નિષ્ફળદીપડાએ એક કાળિયારને ફાડી ખાતા સાત ફફડીને મરી ગયા
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂણ પાણેશ્વરના જંગલોમાં એક હેરાનીભરી ઘટના સામે આવી હતી. મોતથી નહીં પરંતુ મોતના શોકના એક નહીં પરંતુ…
View More દીપડાએ એક કાળિયારને ફાડી ખાતા સાત ફફડીને મરી ગયાખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યા
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસીને હાહાકાર મચાવી રહ્યા છે. ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમમાં…
View More ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યા