લાઠીના નવાગામ રહેતા મંગલસિંહ કુબેરભાઈ ખેર એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુનીલ શર્મા, જે ગોપાલ એન્ડ કંપનીના વહીવટકર્તા તથા કમિશન એજન્ટ તરીકે કામગીરી કરે…
View More લાઠીમાં કપાસિયાનો ખોળ ઉધાર લઇ રૂા.26.03 લાખની ઠગાઇLathi
લાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયો
બે દિવસ પૂર્વે દૂધ લેવા જતાં શ્રમિક યુવાનને અકસ્માત નડયો’તો લાઠીના ચાવંડ ગામે રહેતો શ્રમિક યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને દૂધ લેવા જઈ…
View More લાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયોલાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોત
ઓવરલોડ ખનીજ ભરીને ચાલતા ડમ્પરના ચાલકો સામે રોષ અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક…
View More લાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોતલાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલો
લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે…
View More લાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલોલાઠીના ચાવંડમાં વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, વાકી માલીકની ધરપકડ
અમરેલી એસઓજીને બાતમી મળી હતી કે લાઠી ગામથી ચાવંડ તરફ જવાના રસ્તે લાઠીના રહેવાસી ધીરુભાઈ લાખાભાઈ કોટડીયાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું…
View More લાઠીના ચાવંડમાં વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, વાકી માલીકની ધરપકડલાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત
મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં…
View More લાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોતલાઠી ભાજપના આગેવાનનો યુવાન પુત્ર અચાનક લાપતા
લાઠી શહેર ભાજપના કોષાધ્યક્ષ જયેશભાઈ ઠક્કરનો પુત્ર ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. યુવા મોરચા શહેર ભાજપનો મંત્રી મિલન ઠક્કર ઘરેથી કહ્યા વગર ચાલ્યો…
View More લાઠી ભાજપના આગેવાનનો યુવાન પુત્ર અચાનક લાપતાલાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા…
View More લાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોલાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલો
અમરેલી જિલ્લામાં હવે સિંહ, દિપડા, શ્વાનોના હુમલાઓ બાદ ઝેરી મધમાખીનો આંતક વધ્યો છે. લાઠીના ઝરખીયા ગામે 6 વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. મધમાખીના…
View More લાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલોલાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોત
લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો…
View More લાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોત