કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈને મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમાજના મુરતુજાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત તારીખ…
View More કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજે રેલી યોજી આપ્યું આવેદનKalavad news
કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાનનું હૃદય બંધ પડી જતા મોત
છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મૃત્યુ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વધુ એક યુવા અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ…
View More કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાનનું હૃદય બંધ પડી જતા મોતકાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં 90 થી વધુ ગામડાઓ આવેલા છે અને જામનગરથી કાલાવડ તરફ જતા ગ્રામ્ય વિસ્તારમાં એસટીની સુવિધા નહિવત મળી રહી છે. અગાઉ જામનગર…
View More કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને હાલાકીકાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અને ગઈકાલે વધુ એક યુવાનનું હૃદય થંભી જતાં મૃત્યુ…
View More કાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોતકાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયો
અચાનક લેન્ડિંગ કરનાર કોણ ?, વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના…
View More કાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયોકાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોત
કુવાડવામાં વીજ પોલ પર કામ કરતા આધેડને કરંટ લાગતા સારવારમાં ખસેડાયા કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો…
View More કાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોતકાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
મંદિરનો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો: રામદેવપીરના મંદિરમાંથી રૂ. 2,000 ના પરચુરણ સાથેની દાન પેટી ઉઠાવી ગયા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના…
View More કાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યાકાલાવડના વીરવાવ ગામે પુત્રના લગ્નની ચિંતામાં ખેડૂતનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિરવાવ ગામમાં એક ખેડૂતે આર્થિક સંકળામણ તેમજ પોતાના પુત્રની લગ્નની ચિંતા ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને…
View More કાલાવડના વીરવાવ ગામે પુત્રના લગ્નની ચિંતામાં ખેડૂતનો આપઘાતકાલાવડમાં બોલેરોએ અડફેટે લેતાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોત
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈ રાત્રે 10.00 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને હાઇવે રોડ પર પોતાની ફરજ પુરી કરી ને જઈ રહેલા…
View More કાલાવડમાં બોલેરોએ અડફેટે લેતાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોતકાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત નીપજ્યું છે. યુવતીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા…
View More કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું