જસદણ તાલુકાના વડોદ ગામે આવેલી જમીન મુદ્દે માતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે મહિલાએ કરેલી આગોતરા જામીન અરજી…
View More લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટJasdan
જસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
રાજકોટ જીલ્લામાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની…
View More જસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીજસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યો
ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા…
View More જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યોજસદણ સેવા સદનમાં સર્વર ડાઉન રહેતા અરજદારોને ધકકા
જસદણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા પાંચ સાત દિવસથી સર્વર ડાઉન થતા જસદણ તેમજ આજુબાજુના પંથકમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થાય છે અને ભારે મુશ્કેલીમાં…
View More જસદણ સેવા સદનમાં સર્વર ડાઉન રહેતા અરજદારોને ધકકાજસદણ માર્કેટ યાર્ડના ચેરમેનનું ખેડૂતો સાથે મનસ્વી વલણ: ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડે છે
જિલ્લાભરમાં ટેકાના ભાવે મગફળી શહીદની ખરીદી શરૂૂ થઈ હોય ત્યારે જસદણમાં એક સપ્તાહ બાદ પણ યાર્ડના ચેરમેન તાગડીયા ના મનસ્વી વલણ અને ખેડૂત પ્રત્યેની કુટનીતિને…
View More જસદણ માર્કેટ યાર્ડના ચેરમેનનું ખેડૂતો સાથે મનસ્વી વલણ: ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડે છેમારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો
જસદણ તાલુકાના કનેસરા ગામનો ડેરી સંચાલક યુવાન રાજકોટથી દુધ ખાલી કરી પરત જતો હતો ત્યારે લાખાપર ગામ પાસે આંતરી બે કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ…
View More મારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલોભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત
જસદણના કનેસરા ગામની ઘટના : યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જસદણના કનેસરામાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોતરાજકોટના વેપારીને 10,000 નકલી ડોલર ધાબડી દેનાર ત્રિપુટી ઝડપાઈ
જસદણ પાસે મળવા બોલાવી નકલી ડોલર ધાબડી રૂા. 1.41 લાખ લઈ લીધા: ગ્રામ્ય એસઓજીએ ભાવનગરના વેપારી સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા, નકલી ડોલરની 96 નોટ…
View More રાજકોટના વેપારીને 10,000 નકલી ડોલર ધાબડી દેનાર ત્રિપુટી ઝડપાઈભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા વાગ્દત્તાનો આપઘાતનો પ્રયાસ
જસદણ પંથકમાં બનેલી ઘટના: ગળેફાંસો ખાઇ લેનાર યુવતીને સારવારમાં ખસેડાઇ જસદણ પંથકમાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી આવ્યું…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા વાગ્દત્તાનો આપઘાતનો પ્રયાસજસદણમાંથી નકલી ડોલર સાથે વેપારી સહિત ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ પંથકમાં નકલી અમેરિકન ડોલર વટાવવા આવેલા 3 શખ્સોને ગ્રામ્ય એસઓજીએ ઝડપી લઈ અમેરિકાની 100 ડોલરની 94 જેટલી નકલી ડોલરની નોટ તથા ભારતીય ચલણની 500ના…
View More જસદણમાંથી નકલી ડોલર સાથે વેપારી સહિત ત્રણ શખ્સો ઝડપાયા