ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત

જસદણના કનેસરા ગામની ઘટના : યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જસદણના કનેસરામાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી…

View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત