તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન સહિતના ન્યાયાધીશોની હાજરીમાં લોક અદાલત ખુલ્લી મુકાઇ’તી જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની…
View More જસદણ: લોક અદાલતમાં 377 કેસના નિકાલ સાથે 1.58 લાખનો દંડ વસુલાયોJasdan
વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાત
જસદણ તાલુકાના ભંડારીયા ગામે વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે પૈસા મુદે ઝઘડો થયા બાદ પત્નીએ ઝેરી દવા…
View More વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાતવેચેલી જમીનના પૈસા નહીં મળતાં મહિલાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જશદણ તાલુકાના ભંડારીયા ગામે પોતાએ વેંચેલી જમીનની નકિક કરેલ રકમ લેનારે નહી આપતા મહિલાએ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ…
View More વેચેલી જમીનના પૈસા નહીં મળતાં મહિલાનો ઝેર પી આપઘાતનો પ્રયાસજસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂતનો ઝેરી દવા પી આપઘાત
જસદણના સરદાર પટેલ નગરમાં રહેતા ખેડુત આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ…
View More જસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂતનો ઝેરી દવા પી આપઘાતપાટીદાર દીકરીઓને ભગાડી જવાના મામલે સમાજ જાગૃત બને
રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં દિનેશ બાંભણીયા, મનોજ પન્નારા, અલ્પેશ કાથીરિયા સહિત સમાજના આગેવાનો…
View More પાટીદાર દીકરીઓને ભગાડી જવાના મામલે સમાજ જાગૃત બનેલેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ
જસદણ તાલુકાના વડોદ ગામે આવેલી જમીન મુદ્દે માતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે મહિલાએ કરેલી આગોતરા જામીન અરજી…
View More લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટજસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
રાજકોટ જીલ્લામાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની…
View More જસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીજસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યો
ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા…
View More જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યોજસદણ સેવા સદનમાં સર્વર ડાઉન રહેતા અરજદારોને ધકકા
જસદણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા પાંચ સાત દિવસથી સર્વર ડાઉન થતા જસદણ તેમજ આજુબાજુના પંથકમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થાય છે અને ભારે મુશ્કેલીમાં…
View More જસદણ સેવા સદનમાં સર્વર ડાઉન રહેતા અરજદારોને ધકકાજસદણ માર્કેટ યાર્ડના ચેરમેનનું ખેડૂતો સાથે મનસ્વી વલણ: ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડે છે
જિલ્લાભરમાં ટેકાના ભાવે મગફળી શહીદની ખરીદી શરૂૂ થઈ હોય ત્યારે જસદણમાં એક સપ્તાહ બાદ પણ યાર્ડના ચેરમેન તાગડીયા ના મનસ્વી વલણ અને ખેડૂત પ્રત્યેની કુટનીતિને…
View More જસદણ માર્કેટ યાર્ડના ચેરમેનનું ખેડૂતો સાથે મનસ્વી વલણ: ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડે છે