જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે…
View More જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશjamnagar
જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલ
જામનગરના લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર…
View More જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલજામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકો
જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના…
View More જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકોજામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈ
જામનગરના એલ્યુમિનિયમ વેપારીને એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂૂ.24,78,514ની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની…
View More જામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈજામનગરમાં લોકમેળાના પ્રશ્ર્ને તંત્રને કોર્ટની નોટિસ
જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે આગામી તારીખ 01-09-2026 થી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી અને જાહેર સુરક્ષાના ધજાગરા ઉડાવતી પ્રવૃત્તિઓ સામે…
View More જામનગરમાં લોકમેળાના પ્રશ્ર્ને તંત્રને કોર્ટની નોટિસડમ્પિંગ પોઇન્ટમાંથી કચરો ઉપાડી અન્ય સ્થળે નાખવા રૂા.65 કરોડનો કોન્ટ્રાક્ટ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પર થી કચરો એકત્ર કરવા માટે રૂૂપિયા અઢીસો કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં ગુલાબનગર પાસે ઠલવાઈ…
View More ડમ્પિંગ પોઇન્ટમાંથી કચરો ઉપાડી અન્ય સ્થળે નાખવા રૂા.65 કરોડનો કોન્ટ્રાક્ટજામનગરના ચાંદી બજાર સર્કલમાં યુવતીની છેડતીના પગલે ભારે હોબાળો
જામનગર શહેરના ચાંદી બજાર સર્કલ વિસ્તારમાં એક રિક્ષા ચાલક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. બનાવની જાણ થતાં…
View More જામનગરના ચાંદી બજાર સર્કલમાં યુવતીની છેડતીના પગલે ભારે હોબાળોજામનગરમાં જુગારના અલગ અલગ ચાર દરોડામાં 16 મહિલા સહિત 45 ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરતાં સણોસરા, લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાના ચાર અલગ-અલગ દરોડા પાડ્યા…
View More જામનગરમાં જુગારના અલગ અલગ ચાર દરોડામાં 16 મહિલા સહિત 45 ઝડપાયાપૂરમાં ફસાયેલ હાથણીને પ્રથમ વખત એરલિફટ કરી વનતારા લવાઇ
આસામ અને નાગાલેન્ડમાં આવેલા વિનાશક પૂરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી 53 વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ને ઝડપી અને વિશેષ સારવાર માટે વનતારા, જામનગર ખાતે એરલિફ્ટ કરવામાં…
View More પૂરમાં ફસાયેલ હાથણીને પ્રથમ વખત એરલિફટ કરી વનતારા લવાઇહાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈ
જામનગર તા.21: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર સર્કલ હેઠળ વીજચોરી ઝડપી પાડવા માટે તા.17 ઓગસ્ટથી તા.21 ઓગસ્ટ, 2026 દરમિયાન પાંચ દિવસની સઘન…
View More હાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈ