જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે…
View More મનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયાjamnagar
ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…
View More ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગકારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયો
બે લાખનો મુદૃામાલ જપ્ત કરતી એલસીબી જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી…
View More કારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયોઠંડીની સિઝનમાં તસ્કર ટોળકી બે મકાનોમાં ત્રાટકી
જામનગર શહેરમાં ઠંડી ની શરૂૂઆતની સાથે સાથે ચોર ટોળકી સક્રિય બની છે, અને માધવબાગ વિસ્તારમાં આવેલા બે રહેણાક મકાનને નિશાન બનાવી લઇ, અંદરથી રૂૂપિયા સવા…
View More ઠંડીની સિઝનમાં તસ્કર ટોળકી બે મકાનોમાં ત્રાટકીનાની ખાવડીમાં શખ્સની હત્યા કરનાર આરોપી ઝડપાયો
જામનગર નજીક નાની ખાવડી વિસ્તાર માં ગઇકાલે વહેલી સવારે એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. અને ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપીએ ગળાના ભાગે ધારદાર હથીયાર…
View More નાની ખાવડીમાં શખ્સની હત્યા કરનાર આરોપી ઝડપાયોસાઇકલ પર ભારત ભ્રમણ કરનાર 14 વર્ષીય યશપાલ જામનગરની મુલાકાતે
દિલ્હીનો 14 વર્ષનો યુવાન યશપાલ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સાયકલ પર ભારત યાત્રા કરી રહ્યો છે. તેણે આ યાત્રાની શરૂૂઆત છ મહિના પહેલા…
View More સાઇકલ પર ભારત ભ્રમણ કરનાર 14 વર્ષીય યશપાલ જામનગરની મુલાકાતેસશસ્ત્ર સેના ધ્વજ દિનનો પ્રારંભ: PDU પોર્ટનું 25 લાખનું અનુદાન
જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનનો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો.બેઠકમાં નાંણાકીય વર્ષ 2023-24 દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાઓનું…
View More સશસ્ત્ર સેના ધ્વજ દિનનો પ્રારંભ: PDU પોર્ટનું 25 લાખનું અનુદાનબાલાજી પાર્કમાં જૂના મનદુ:ખમાં બે પાડોશી વચ્ચે ફરી ધીંગાણું થયું
પાંચ વ્યક્તિને ઇજા, સામ સામી ફરિયાદ જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા બે પાડાશીઓ વચ્ચે જૂની અદાવત ના કારણે ફરી મન દુ:ખ થયું હતું, અને બંને…
View More બાલાજી પાર્કમાં જૂના મનદુ:ખમાં બે પાડોશી વચ્ચે ફરી ધીંગાણું થયુંજિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં 100 યુવાનોની પસંદગી
જામનગરમાં ગઈકાલે યોજાયેલા એપ્રેન્ટીસ ભરતી મેળામાં હજારો યુવાનોએ ભાગ લીધો હતો. આ મેળાનું આયોજન ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં અનેક ખાનગી…
View More જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં 100 યુવાનોની પસંદગીટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ
મરામત કાર્ય શરૂ કરાયું, ગેસ સપ્લાય તુરત બંધ કરાતા દુર્ઘટના ટળી જામનગરમાં આજે સવારે કામ દરમિયાન ગેસ ની લાઈન માં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા…
View More ટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ