સિટી બી-ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસજામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી વધુ એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે, અને...
પ્રદૂષણથી ખદબદતી કેનાલો સફાઈના નામે મીંડું :નાગરિકોમાં રોષની જ્વાળા જામનગર શહેરના રણજિત સાગર રોડ પર આવેલી શાલીગ્રામ હોસ્પિટલ સામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસેની કેનાલમાં કેમિકલ યુક્ત...
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે, અને...
જામનગરના એક આસામીએ નવસારીમાં વસવાટ કરતા વ્યક્તિ સામે રૂૂ.7 લાખ 85 હજારના પાંચ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે તમામ કેસમાં એક વર્ષ ની...
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે મુન્ના...
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે, જયારે...
જામનગરમાં સાત વર્ષ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવા નાં કેસ મા અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસ ની વિગત...
જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા સમર્પણ સર્કલથી બેડી બંદર રીંગ રોડ સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ખોદાયેલા રોડને ફરીથી રિપેર કરવાની...
જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક આવેદન...
જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ ની...