જામનગરમાં સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મનો શિકાર બની કુંવારી માતા બની

જામનગર શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિકાહને માત્ર 20 દિવસ બાકી હોવા છતાં સગીરાએ ગર્ભવતી બની ગયા બાદ એક બાળકને જન્મ આપતાં પરિવારજનો…

View More જામનગરમાં સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મનો શિકાર બની કુંવારી માતા બની

જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણી

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસૂલવા નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સફાઈ કામદાર યુવાને એક લાખ રૂૂપિયા વ્યાજે મેળવી લીધા બાદ 10 લાખ…

View More જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણી

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગ

કહેવાય છે કે કાળ ક્યારે અને કયા સ્વરૂૂપે આવીને ઊભો રહેશે તેની કોઈને જાણ હોતી નથી. જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં શુક્રવારની એ બપોર એક પરિવાર…

View More જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગ

જામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂૂનો જથ્થો સંતાડનાર આરોપી ભાગી છૂટયો…

View More જામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત

જામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતર

પોલીસે પિતા-પુત્ર સામે ચીટિંગનો ગુનો નોંધી બંનેને શોધી કાઢ્યા: આઠથી વધુ ગાડીઓ કબજે, અડધા કરોડથી વધુનું ચીટિંગ જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્રનું કાર…

View More જામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતર

જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ

મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો…

View More જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ

જામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોત

જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતનો એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે…

View More જામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોત

એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થયા બાદ બીજા ઉમેદવારે રાજીનામું આપી દેતાં રાજકીય હલચલ તેજ

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરના વોર્ડ નંબર-2 માં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક ઉથલપાથલ સામે આવી રહી છે. માહિતી…

View More એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થયા બાદ બીજા ઉમેદવારે રાજીનામું આપી દેતાં રાજકીય હલચલ તેજ

જામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેર

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માટે મતદારો અને મતદાન મથકોની વિગત જાહેર કરવામાં આવી છે. આગામી જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકા તથા જામનગર…

View More જામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેર

જામનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ

જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આજ થી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂૂ કરવામાં આવ્યું છે. આ…

View More જામનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ