જામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયા

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે મિલકતધારકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી મિલકતવેરાની વસૂલાત માટે કુલ 66 મિલકતોની સ્થળ…

View More જામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયા

ફેસબુક પર ટીકટોકની લીંક આવે તો ચેતજો, યુવાને 50 હજાર ગુમાવ્યા

જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.45) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ…

View More ફેસબુક પર ટીકટોકની લીંક આવે તો ચેતજો, યુવાને 50 હજાર ગુમાવ્યા

જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પત્રકાર મિલન યોજી શહેરની પાણીની સ્થિતિ, સફાઈ વ્યવસ્થા, કચરા એકત્રીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર…

View More જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલ

જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા

જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂૂબરૂૂ નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે. સાંજના…

View More જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા

જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત

નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112નો વ્યાપ વધાર્યો છે.…

View More જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત

જામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજન

સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં જામનગર જિલ્લામાં અપેક્ષા મુજબનો વરસાદ નહીં પડતાં શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો…

View More જામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજન

જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે

જામનગરમાં ડામર અને સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે નળ જોડાણ ધારકએ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે…

View More જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે

જામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકી

જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે. જામનગર સીટી બી…

View More જામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકી

જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણી

જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ ઘણો ઓછો છે. સિંચાઈ વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરે સવારે 8થી…

View More જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણી

જામનગરની શાન સમા રણમલ તળાવની સુંદરતા પર કચરાનું ગ્રહણ: ખુલ્લેઆમ ગંદકીથી લોકોમાં રોષ

જામનગરની ઓળખ સમાન રણમલ તળાવની સુંદરતા જાળવવા માટે એક તરફ વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તળાવની આસપાસ જાહેરમાં કચરો ઠલવાતો હોવાના કારણે…

View More જામનગરની શાન સમા રણમલ તળાવની સુંદરતા પર કચરાનું ગ્રહણ: ખુલ્લેઆમ ગંદકીથી લોકોમાં રોષ