શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના 12 સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે 21 સેવાકીય સંકલ્પો

ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તથા જામનગર 78- ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સમાજને સમર્પિત એકવીશંતિ સેવા સંકલ્પના: ધ…

View More શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના 12 સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે 21 સેવાકીય સંકલ્પો

જામનગર ડેન્ટલ કોલેજના રૂ.1.36 કરોડના રોગી કલ્યાણ ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સરકારી ફંડમાંથી રૂૂ.1,36,19,350ની રકમની ગેરરીતિ કરી પોતાના અંગત ઉપયોગમાં લેવાના ગંભીર આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં આરોપી…

View More જામનગર ડેન્ટલ કોલેજના રૂ.1.36 કરોડના રોગી કલ્યાણ ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર

જામનગરના ‘શંકરટેકરીમાં છૂટથી દારૂ મળે છે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં માફી માંગી

દારૂૂના નશામાં પોલીસની કામગીરીને પડકારતો વીડિયો વાયરલ કરનારનો સૂર બદલાયો : 13 બોટલ દારૂૂ સાથે પોલીસે ઝડપી પાડ્યો જામનગર શહેરમાં દારૂૂબંધીની અમલવારી અને પોલીસની કામગીરીને…

View More જામનગરના ‘શંકરટેકરીમાં છૂટથી દારૂ મળે છે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં માફી માંગી

જામનગરમાં વરસાદ ખેંચાતા પાણી વિતરણ અને ઘાસચારા અંગે તાત્કાલિક પગલા લેવા આદેશ

જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસામાં થયેલ નહિવત વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂૂરી આનુસંગિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર…

View More જામનગરમાં વરસાદ ખેંચાતા પાણી વિતરણ અને ઘાસચારા અંગે તાત્કાલિક પગલા લેવા આદેશ

જામનગરમાં શ્રાવણી મેળા માટેનો માર્ગ મોકળો: કાલથી મેળાનો થશે પ્રારંભ

જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે તા. 01-09-2026 થી 11/9/26 સુધી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ માં સામાજિક…

View More જામનગરમાં શ્રાવણી મેળા માટેનો માર્ગ મોકળો: કાલથી મેળાનો થશે પ્રારંભ

જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામેની ફરિયાદના વિરોધમાં માર્ચ યોજાઇ

ભાજપ અને RSSના ઇશારે ખોટી રીતે ફરિયાદ દાખલ થઇ હોવાના કર્યા આક્ષેપો બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી…

View More જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામેની ફરિયાદના વિરોધમાં માર્ચ યોજાઇ

જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા

જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…

View More જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા

જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ

જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે…

View More જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ

જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલ

  જામનગરના લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર…

View More જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલ

જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકો

જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના…

View More જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકો