જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 2137 ઊટખની ફાળવણી કરાઈ જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂૂમ…
View More જામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈjamnagar news
33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્મા
રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભ અન્વયે જામનગર આવ્યા હતા. જામનગર માં તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું…
View More 33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્માજામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલે
જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ…
View More જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલેજામનગરમાં સફાઈ કામદાર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આપઘાત
જામનગરમાં વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ કિશોરભાઈ પરમાર નામના 36 વર્ષના સફાઈ કામદાર યુવાને ગઈકાલે પોતાના ઘેર કપાસના છાંટવાની જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ…
View More જામનગરમાં સફાઈ કામદાર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આપઘાતજામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ
ચેલા ગામના સરપંચ સહિતના ટોળા સામે ફરિયાદ, ડમ્પિંગ પોઈન્ટ પચાવી પાડવાના ડખ્ખામાં દરેડ ૠઈંઉઈનું આંતરિક રાજકારણ પણ ચર્ચાની એરણે જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ…
View More જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણજામનગરમાં ઇજનેરે શેરબજારમાં વધુ નફો મેળવવાની સોશિયલ મીડિયાની જાહેરાતમાં 25.86 લાખ ગુમાવ્યા
જામનગર શહેરમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને શેરબજારમાં વધારે નફો અપાવવાની લાલચ આપી એક ઈજનેર યુવાન પાસેથી રૂૂપિયા 25,86,000 ની રકમ છેતરપિંડીથી લઈ લેવાયાનો ગંભીર…
View More જામનગરમાં ઇજનેરે શેરબજારમાં વધુ નફો મેળવવાની સોશિયલ મીડિયાની જાહેરાતમાં 25.86 લાખ ગુમાવ્યાજામનગર બાયપાસ પર કારચાલકે રિક્ષાને ટક્કર મારતા ચાર ઘવાયા
જામનગર નજીક બાયપાસ રોડ પર બેફામ ગતિએ દોડતી કારના ચાલકે સી.એન.જી. રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા ચાલક અને એક મહિલા સહિતના ત્રણ પેસેન્જર ને નાની મોટી…
View More જામનગર બાયપાસ પર કારચાલકે રિક્ષાને ટક્કર મારતા ચાર ઘવાયાજામનગર જિલ્લાના 12 ટાપુઓ ઉપર પ્રવેશબંધી
રાષ્ટ્રવિરોધી અને ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા કલેક્ટરનું જાહેરનામું જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલ…
View More જામનગર જિલ્લાના 12 ટાપુઓ ઉપર પ્રવેશબંધીજામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડી
જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂૂપિયા 10 લાખની…
View More જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડીજામનગર કોર્પોરેશનની 64 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત
ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર, ‘આપ’ના 50 ઉમેદવાર રહ્યા, અન્ય પક્ષો પણ મેદાનમાં વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે લીધેલો વાંધો રદ જામનગર…
View More જામનગર કોર્પોરેશનની 64 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત