જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં આખરે...
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ હતી....
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગ નું પત્નીણી નજર...
જામનગરની હિંદુ એકતા સમિતિએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. સમિતિએ બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર થઈ...
જામનગર ના વકિલ મંડળની આગામી તા. 20 ના ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા 1170 વકિલો મતદાન કરશે. આ વખત ની ચૂંટણીમાં ગુજરાતના બાર કાઉન્સીલ...
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ હથિયાર...
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404 આવાસ...
જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે. જામનગરમાં શરૂૂશેકશન...
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી...
બીજા દિવસે 38 વીજ ચેકિંગ ટુકડી દ્વારા 79 વિજ જોડાણથી ચોરી પકડી લેવાઇ જામનગર શહેર લાલપુર તેમજ જામજોધપુર પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની...