જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં…
View More જામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસરjamnagar news
જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો
જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે…
View More જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલોજામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાત
સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અકસ્માતની ઘટના આપઘાતની નીકળી જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું ડમ્પર નીચે આવી જતાં મોત…
View More જામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાતજામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો મળી કુલ…
View More જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્તકૌભાંડી અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં ત્રીજી ફરિયાદ, પાંચ સામે ગુનો
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જમીનના દસ્તાવેજ અને નાણાંકીય વ્યવહારને લગતી વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટના અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો…
View More કૌભાંડી અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં ત્રીજી ફરિયાદ, પાંચ સામે ગુનોચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇ
ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરૂધ્ધ કાલાવડ તાલુકામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. અલ્પેશ દોંગાએ નાના ખેડૂતોની આર્થિકભીંસ અને લાચારીનો ફાયદો ઉઠાવી વ્યાજે નાણા આપી જમીનના દસ્તાવેજો…
View More ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇજામનગરમાં ફેન્સી નંબર પ્લેટ, કાળાકાચ સામે ઝુંબેશ
નંબર પ્લેટ વગરનાં વાહનો, ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કાર્યવાહી : આઠથી વધુ બાઇક ડિટેઇન જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા…
View More જામનગરમાં ફેન્સી નંબર પ્લેટ, કાળાકાચ સામે ઝુંબેશજામનગરમાં વકીલે મહિલા અને સગીરાની બિભત્સ છેડતી કર્યાનો આક્ષેપ, ગુનો નોંધાયો
જામનગર શહેરમાં કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા એક એડવોકેટ સામે મહિલા અને 13 વર્ષની સગીરા સાથે છેડતી તથા અશોભનીય વર્તન કર્યાની ગંભીર ફરિયાદ નોંધાતાં ચકચાર મચી…
View More જામનગરમાં વકીલે મહિલા અને સગીરાની બિભત્સ છેડતી કર્યાનો આક્ષેપ, ગુનો નોંધાયોજામનગરમાં કબૂતર ઉડાડતા બે બાળકોને વીજશોક લાગતા એકનું મોત
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મોમાઈપાનવાળી શેરીમાં તા. 17ના રોજ કબૂતર ઉડાવવા દરમિયાન વીજ કરંટ લાગતાં બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક…
View More જામનગરમાં કબૂતર ઉડાડતા બે બાળકોને વીજશોક લાગતા એકનું મોતજામનગરના સેકશન ઓફિસર સાથે માથેરાનમાં 3 લાખની ઓનલાઇન છેતરપિંડી
ધ્રોલ તાલુકાના હરીપર ગામના રહેવાસી અને ઉપલેટા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિકકુમાર ચનાભાઈ ભંડેરી (પટેલ) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ…
View More જામનગરના સેકશન ઓફિસર સાથે માથેરાનમાં 3 લાખની ઓનલાઇન છેતરપિંડી