જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે શનિવારે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર 1ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે…
View More જામનગર કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી નોંધાવીjamnagar news
વનતારા દ્વારા જામનગરમાં વિશ્ર્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોન્ચ
આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા શિક્ષણ માટે ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ…
View More વનતારા દ્વારા જામનગરમાં વિશ્ર્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોન્ચવનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારીત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને…
View More વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરીજામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તબીબ ઝડપાયો
જામનગર શહેરમાંથી પોલીસે ગઈકાલે એક તબીબને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે આઈ પી.એલ. ની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે. જ્યારે…
View More જામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તબીબ ઝડપાયોજામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાં
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે. મળતી માહિતી…
View More જામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાંજામનગરમાં મંજૂરી વિના લગાવાયેલા 750થી વધુ હોર્ડિંગ જપ્ત
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની મિલકતો ઉપર ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જાહેરાત ના બોર્ડ હોર્ડિંગ્સ, કિયોસ્ક વગેરે લગાવી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં એસ્ટેટ…
View More જામનગરમાં મંજૂરી વિના લગાવાયેલા 750થી વધુ હોર્ડિંગ જપ્તભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈ
જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂૂપિયા 23 લાખથી વધુની વિજ…
View More ભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈજામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
હોટલ, રેસ્ટોરન્ટમાં વેજ, નોનવેજનું સિમ્બોલ, પનીર, ચીઝ કયા પ્રકારનું તેલ વપરાય છે તે વંચાય તેવું બોર્ડ લગાડવા સૂચન કરાયું જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા…
View More જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણી
ધર્મ-શિક્ષણ-આરોગ્ય-સમાજ કલ્યાણ- વન્યજીવોની ‘અનંતસેવા’થી અનેકના જીવનમાં પ્રકાશ રેલાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે…
View More 57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણીજામનગર મનપાના વોર્ડ નં.1 થી 16માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.1થી 16માં કુલ 64 બેઠકો પર આગામી તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી માટેના ફોર્મ આગામી તા.11 એપ્રિલ સુધી ભરવામાં આવશે.…
View More જામનગર મનપાના વોર્ડ નં.1 થી 16માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો