ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન

ભાવનગર જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણ ની જમીન પર થયેલા વર્ષો જુના દબાણો ને દૂર કરવા માટે ડીમોલેશન પાર્ટ-2 ના ભાગ રૂૂપે…

View More ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન

ફૂટબોલ સ્ટાર મેસ્સી અચાનક જામનગરમાં, વનતારામાં વિહાર

આર્જેન્ટિનાનાં દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી હાલ ભારતનાં પ્રવાસે છે. ત્યારે ગઈકાલે પહોંચેલ અને ત્યાં જ મોડી સાંજે અચાનક મેસ્સી જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પરથી…

View More ફૂટબોલ સ્ટાર મેસ્સી અચાનક જામનગરમાં, વનતારામાં વિહાર

જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો

  જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.…

View More જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો

જામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો

    જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કર ને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે…

View More જામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો

જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત

  જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…

View More જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત

  જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે…

View More જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત

થેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત

  જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા વિશાલ ધીરુભાઈ જેપાર નામના 12 વર્ષ ના બાળક ને આજે સવારે એકાએક મધમાખી કરડી જતાં તેને…

View More થેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત

જામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયો

જામનગર માં બે દિવસ પહેલાં એક વૃધ્ધ મહિલા પાસે થી રૂૂ. દોઢ લાખ ની કિંમત ના સોના ના ચેઇન ની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના…

View More જામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયો

જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ કઈઇના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઇ…

View More જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી

જામનગરના શેખપાટ ગામે બે ભાઈઓ વચ્ચે તકરાર

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં એક સતવારા પરિવારમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, અને નાનોભાઈ વિફર્યો હતો. જેણે મોટાભાઈના માથા પર…

View More જામનગરના શેખપાટ ગામે બે ભાઈઓ વચ્ચે તકરાર